Book Title: Bindu ma Sindhu Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ બિંદુમાં સિંધુ - ૮૫૧ નથી એવી શ્રદ્ધા અંગ્રેજીભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબને પણ નાનાસૂના ફાળા નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી કાળા આપેલા હૈાવા જોઈએ. (હુ હાવા જોઈ એ ? એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણા મે વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં. ) તેનાં હિન્દી લખાણા હું પહેલેથી સાંભળતા આવ્યા છું અને જોતા આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલા વધારા કર્યાં છે ! - સખી ખાલી', ‘ સર્વોદય’,· મગલપ્રભાત' જેવાં માસિકેામાં તો તેમને પ્રાણુ ધમકે જ, પણ ખીજા અનેક પત્રપત્રિકાઓમાં અને પુસ્તકામાં તેમનુ હિન્દી લખાણ જે જોતા હશે, તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચના સાંભળતા હશે તે કહી શકશે કે કાકાસાહેબ હિન્દી અને ગુરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અપી રહ્યા છે. ભાષા અને સાહિત્યની સમૃદ્ધિના એક અ એ છે કે તેનુ કલેવર એટલું બધુ વિશાળ તેમ જ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારા ખેડાવા લાગે, અાપાઁ ખેડાયેલા વિચારા વધારે સારી રીતે ખેડાય અને એકંદરે વિષયાની વિવિધતા અને વિચારની સૂક્ષ્મતાનું ધારણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાડી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયતાવાÒ પેાતાના વર્તન-વ્યવહારથી જ ફટકા માર્યાં છે. તેમને હરકાઈ પાતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. ગોટલી કેટલી નાની અને તેમાંથી ઊગતુ, ફાલતુ ફૂલતુ ભાનુ ઝાડ કેટલું માટુ ! આ એ વચ્ચેનું અંતર જોનાર જો સ્થૂળદષ્ટિ હોય તો એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ ઍવડા માટા અને વિશાળ આંખે છુપાયેલા હતા ? પણુ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુંમ તે જ સમદષ્ટિને માટે સુગમ હોય છે. ગોટલી ચાગ્ય ભૂમિમાં કાહી, હવા—પાણી—પ્રકાશનું બળ પામી, ગા કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીને મેટા કાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના તક અને તંત્ર–મેાહક મધુર આશ્રળ પાકે છે. આ રાજ્તી દૃશ્યમાન જૈતિક અને વાનસ્પતિક પ્રક્રિયા ક્ર સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી. પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા—સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7