________________
If
ટિ અરિહંત વંદનાવલી |
માતાને હર્ષ જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતાં, વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા; ને જન્મતાં પહેલા જ ચોસઠ, ઈન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૧
જન્મ કલ્યાણક મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા,
ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મ કલ્યાણક વડે, સૌ જીવને સુખ અર્પતા. એવા... ૨
Jain Education International
Fosfernal Private Use Only
www.jaineliby.org