Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૧૩] દર્શન અને ચિતન છે. બિબરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓરી ( સર્વોથું - સિદ્ધિ, રાજવાતિ ક, શ્લોકવાતિ ક), ગામ્ભટસાર આદિગ્રંથમાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયના રાસ ૪ યુક્તિપ્રમેાધ,પ લોકપ્રકાશ આદિ ગ્રંથૈામાં ઉક્ત બન્ને પક્ષો ાષાચેલા છે. ખીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતા છે. વકિદનસ્વીકૃત કાળતત્ત્વ સબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતુ' એ અને દર્શનાનુ સામ્ય છતાં સ્વરૂપની આખતમાં જૈન દર્શન વૈદિક દશાથી બિલકુલ જુદુ પડે છે. સ્વરૂપ સંબધી અનેક માન્યતા જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરાક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં વાં ચિત્રણા આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈદિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતાં કાળને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી મન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લેકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર ૧. આ ગ્રંથને શ્વેતાંબર, દિ×ખર બન્ને સંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બંને સપ્રદાયમાં કેટલાં સૂત્રા ઓછાંવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા નહાવા છતાં પણ અને સંપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યાએ પેાતપેાતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રને જુદા જુદા અર્થે કર્યા છે. તેના ઉદાહરણ રૂપે કાળ સબંધી સૂત્રેા ઉપરની બેઉ સ'પ્રદાયના આચાર્યાએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે, ૨. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા. ૩. જી. વાંડ, ૪, આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા અઢારમા સૈકામાં થયેલ ઉપાધ્યાય ચશે.વિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર અને સોંપ્રદાયાની કાળ સંબંધી સમગ્ર માન્યતા વિચારપૂર્વક વર્ણવાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથ પર્યાપ્ત છે, તુ “ પ્રકરણરત્નાકર' ભા, ૧. ગા, ૧૦,” ૫. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, ક્વિંગબર માન્યતાઓનું એક પ્રકરણ છે,તેના પ્રણેતા . અને યવિજયજીના સમકાલીન હતા. અને સંપ્રદાયની સમગ્ર કાળ સંબંધી મેધવિજયજી છે, તે એક સાશ વિદ્વાન دا ૬. આ માન્યતા યુક્તિપ્રદેાધ માં હોવાનું સ્મરણ છે. આ વિચાર લખતી વખતે તે અન્ય પાસે ન હોવાથી ચોક્કસ પુરાવા આપી શકતા નથી. Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9