Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ સંકાશ શ્રાવકને પણ કર્મનિર્જરા કઈ રીતે થાય ? આથી સ્પષ્ટ છે કે ધર્મ માટે કરાતો આરંભ અવસ્થાવિશેષને આશ્રયીને ઉચિત છે. 114-3911 પૂજાથી પૂજ્ય પરમાત્માને કોઈ ઉપકાર નથી તો પરમાત્મા પરમાનંદને કઈ રીતે આપે : આવી શકા કરવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે पूजया परमानन्दमुपकारं विना कथम् । ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ॥५- ३२।। પૂજાથી કૃતકૃત્ય એવા પરમાત્માને કોઈ ઉપકાર તો થતો નથી તો તેઓ પરમાનંદ શી રીતે આપે છે ? આવી જો શફકા હોય તો તેનું સમાધાન એ છે કે ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરેને કોઈ ઉપકાર ન હોવા છતાં સ્વભાવથી જ તે જે રીતે ફળ આપે છે તે રીતે પરમાત્મા પણ 6 ફળને આપે છે...ઈત્યાદિ સ્પષ્ટ છે. II૫-૩૨॥ ॥ ૫ કૃતિ ભત્તિ - દ્વાત્રિંશિષ્ઠા ।। - अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ Ten EEEEEE uUD//// םם

Loading...

Page Navigation
1 ... 61 62 63 64