Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેદ થતા નથી. વસ્તુનુ' સ્વરૂપ સમજવુ' જોઇએ. ભજન અને પદ એવા એકાંત શબ્દભેદને આગ્રહથી પકડતાં અનેકાંત તત્ત્વની શ્રદ્ધા થતી નથી. અમારાં બનાવેલાં પદાને કાષ્ટ અન્યમતાવલખીએ ભજન પણ કહે છે. અને જૈના આપણે પદ્મ કહીએ છીએ. પશુ તેથી વસ્તુના ફેરફાર નથી. કાઇ કહેશે કે તમારા બનાવેલા પદામાં ભજન કરલે ” વગેરે શબ્દો આવે છે તે આપણી મર્યાદા નથી, જૈન અધ્યાત્મજ્ઞાનિયાએ ભજન વગેરે શબ્દ મૂક્યા નથી અને તમે તા મૂક્યા છે તેથી તે ઠીક ગણાય નહિ; એમ ખાલનારને પ્રત્યુત્તરમાં કહેવાનુ કે શ્રી આનંદ‰નજી પાતાના પદોમાં ભજન એવા શબ્દ લાવેલા છે. જુઓ તે આ પ્રમાણે–ત્રમુ મગજે મેરા ટીન રાખી, આ પદ્દોરવી પોસટ ઘડીયાં તો થીયાં શ્રવ છાની, પ્રમુ॰ જુઓ ત્યાં મગરે એવા શબ્દથી વ્યવહાર કર્યો છે. મગ ધાતુ સેવામાં વર્તે છે. શબ્દના સમુદ્ર અમુક દર્શનના છે એમ નિશ્ચય નથી. શ્રી યશોવિનયની પણુ ભજન એવા શબ્દથી પદ બનાવી કહે છે કે-મનન ચિનું ગીવિત બૈલે પ્રેત મહિન, મજ્ઞતિ રોજત ઘર ઘર કવર મરનજે દેત. છેલ્લી ટુંકમાં ઉપાધ્યાયજી કહે છે કે–જે नहि गुनगीत सुजस प्रभु, साधन देव अनन्त; रसना रस विगारो कांहांलो, ચૂત કુટુંવ સમત; ઇત્યાદિથી પણ પૂર્વના આચાર્યાં મગન શબ્દ લાવ્યા છે એમ સિદ્ધ થાય છે. આ પદ્યમાં ભજનના રાગા મૂકેલા છે તે શ્રી રૂપવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ જે જે રાગ સાંભળતા હતા તે તે રાગ ઉપર પૂજા, સ્તવન, અને સઝાય વગેરે બનાવતા હતા, તેમ અમેએ પણ ભજનના રાગ લીધા છે. અમુકજ દર્શનના રાગ છે એવા કઇ નિયમ નથી, તેથી મૂર્ખના ભરમાવ્યાથી આત્માર્થી પુરૂષા ભડકી જશે નહિ. અધ્યાત્મનાં પદ્માથી લેખકના આશય વ્યવહારનયને નિષેધવાના નથી. માટે ૫૬ વાંચી કાઈ પણ જીવે વ્યવહારમાર્ગથી ભ્રષ્ટ થવું નહિ. કોઇ સ્થાને વ્યવહાર સ'અંધી આક્ષેપ સમજાય તેા તે અશુદ્ધ વ્યવહાર સબધી સમજવું. વ્યવ હાર નયતા છનશાસનના આધાર છે માટે વ્યવહારથી વિરૂદ્ધ શ્રદ્ધા કાઇએ સ્વપ્નમાં પણ ધારવી નહિ. ઉચ—શુદ્ધ—ગંભીર આત્મ પદ્યમાં અવશ્ય ગુરૂગમ લેવી જોઇએ. સાત નયાની સાપેક્ષ બુદ્ધિપૂર્વક અધ્યાત્મ પદ્યમાં અવળી વાણી છે તે પણ સમજવી. કેટલાંક એવાં પદે છે કે પૂર્ણ અધ્યાત્મશાસ્ત્રનેા જ્ઞાતા હાય તથા દ્રવ્યાનુયાગના નાતા હોય તેનાવડેજ કૃષ્ણ વગેરે પદોમાં તથા અવળ વાણીમાં સાપેક્ષ બુદ્ધિથી રહેલી ગંભીરનય રહસ્યતા સમજી શકાય છે. પતિ અધ્યાત્મ જ્ઞાતાઓનેજ યાગ્ય કેટલાંક પદ છે. પદાના ત્રણ વિભાગ સમજવા, જ્ઞાનમાર્ચ, અધ્યાત્મયોગમાર્ગ, અને વૈરાગ્યમયૅ. એ ત્રણ વિભાગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202