Book Title: Bhagwati Sutra Part 15 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ બા, વ્ર, શ્રી વિનોદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર શો હતો. પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૨ પિસુદાન (આફ્રિકા)માં કે જ્યાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થો હતે. શ્રી વિનેદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવંતા તેમના માતુશ્રીનું નામ બેન મણિબેન વીરાણી. બન્નેનું અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દેઢષમ અને પ્રિયધમી બન્યા હતા. પૂર્વભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નેનોમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી. તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હેલેન્ડ, જર્મની સ્વીઝર્લેન્ડ, તેમ જ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ સં. ૨૦૦હ્ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરને પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કંદમૂળને આહાર વાપરેલ નહીં. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળો જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળની મુલાકાત લીધી હોવા છતાંએ તેઓને તે રમણીય સ્થળે કે ૨મણેય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સંસારને જ રંગ હતા અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત ત્યાંથી પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દર્શન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લગાડ્યું. હુંડાકાલ અવસર્પિણના આ દુષમ નામના પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક લેભ થતા કે તુરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ. ચેવિહાર આદિ પચ્ચફખાણ વિ. ધર્મકાર્ય તેઓ ચૂક્યા નહીં ઊંચી કેટિની શિયાનો ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસીકુ અને ઓઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 972