Book Title: Bhagawan Mahavir Author(s): Rajendra M Shah Publisher: Rajendra M Shah View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir © મહાનુભાવો ! આજે આ કાળના અન્તિમ તીર્થંકર વીતરાગ, સર્વજ્ઞ, સર્વગુણસંપન્ન, અહિંસા ધર્મના આદ્ય પ્રખરપુરસ્કર્તા, માત્ર માનવજાત ઉપર જ નહિ પણ પ્રાણી જીવમાત્ર ઉપર કરુણા-દયાની અવિરત વર્ષા વરસાવનાર, જડચેતન પદાર્થો પ્રત્યે સમભાવ રાખનાર, જીવન-મુક્તિનો માર્ગ બતાવનાર, જીવમાત્રનું ધ્યેય મોક્ષ જ હોવું જોઇ એ અને એ માર્ગના પથપ્રદર્શક એવા મહામાનવ ભગવાન મહાવીરનોજગતનું કલ્યાણ કરવામાં કારણભૂત એવો- કલ્યાણકનો મંગલમય દિવસ છે. આજે તમારી સમક્ષ, વિદ્યાપ્રેમી સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાલ આ બબ્બે રાજાઓના પ્રતિબોધક, લાખો શ્લોકના રચયિતા, સંખ્યાબંધ મહાન ગ્રન્થ કૃતિઓના રચયિતા, આ કાળના સર્વજ્ઞ જેવા આજથી ૮૦૦ વરસ ઉપર એટલે બારમી સદીમાં થયેલા ગુજરાતન 蛋蛋66666666666666666 પ્ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52