Book Title: Banne Kalyankari Jivan ane Mrutyu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ અધ્ય | [31 લગીના કોઈ પણ આચાર્યે અર્યો ન હતો. આવી તે ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળે માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહત્વ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહત્વ છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવ-જાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને જ ઊચે આણે છે. -પ્રબુદ્ધ જૈન, 1 માર્ચ 1948. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12