Book Title: Babu Dayalchandjina Ketlak Sansmarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ આખું દયાલ દેશનાં કેટલાંક સ’સ્મરણા [ ૧૩૩ જ નહિ. આ કાળે એમના ધંધા એટલે બધા ધીખતા ચાલતા કે આજે તે એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ,. અનેક રાજાઓ અને અમલદાર! એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખા ત્યારે હાય જ. બાખુ મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં. કામ શરૂ કરીએ, સસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધેા છેડી ત્યાં જ આવી બેસવાને તેઓ ... રહેતા ત્યાં જ સાથે રહે. સવારે વહેલા ઊઠી મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કાંટાની પેઠે નિયમિત રીતે પાછા પેાતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્માંશાળાની મેાજના કરી, સંઘ દ્વારા તે બધાવી, મદિર, ઉપાશ્રય આદિને વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ. આ બધાં કામેા તેઓ આગરા સધને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાના પ્રયત્ન કરે. ત્યાંના અનેક યુવક અને આધેડાની સાથે અખાડા ચાલે તેમાં તેઓ પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાને જુસ્સા એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણુ હતુ. ખાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરે, જુસ્સા પેદા કરેલા. એની પ્રતીતિ માટે અહીં એક દાખલા ટાંકું તે તે પૂરા થઈ પડશે. પહેલી લડાઈના દિવસેા હતા. બ્રિટિશ અમલદારો પૈસાદાર વ્યક્તિ કે કામા પાસેથી પૈસા એકાવવાની અનેક રીતેા અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારા ફાળા ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારા એપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળા હે આપેલ, એટલે તેઓ હેરાન થાય તે સરકાર સાંભળે નહિ. પ્લેગના દિવસેામાં સવાલ કુટુ ઉનાળામાં પેલા હીરવિજયસૂરિવાળા બાગમાં રહેવા ગયેલા, એક રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડા તાડી સ્ત્રીઓ પાસેથી દાગીના આદિ લેવા મથ્યા. બાપુ” એક દૂર જગ્યાએ તેલ. ધંોંઘાટ સાંભળી ઊડવા, હાથમાં કાંઈ હતું નહિ, રસ્તામાં એક-એ-ધાડપાડુઓએ તેમને રાકવા. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલા મારનાર કેમે કરી છેડાવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બી ચારે આવી બાબુને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યા. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિના પછી સાજા થયા. પણ મેં એમને જુસ્સેદ કદીયે નરમ પડતે ન જોયા. ખાટલે હતા ત્યારે પણ બધા તરુણા અને આગે- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7