Book Title: Babu Dayalchandjina Ketlak Sansmarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૧૩૬ ] ર્દેશન અને ચિ'તન કત્તા જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદ પ્રત્યે ધણા સદ્ભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ આબુ યાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેર અર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફંડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થપાઈ અને ઉત્તરાત્તર એનુ કામ વિકસતું ગયું. આખુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થાંના વહીવટમાં અને પુનરુદ્ધારમાં પણ કાંઈ ને કાંઈ ભાગ લીધા છે. એમણે લગ્ન અને બીજા વરાએ પ્રસગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ ય, રાષ્ટ્રીયતાનું કામ હેય કે ધાર્મિક કામ હોય; જ્યાં જરૂરી હોય ત્યાં તે આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણાં ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પેાતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામે ડેડ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં, રાશન મહાલ્લામાં જે જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાપુજી કેડે સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જૈનેતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસેામાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલા, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કાઈ એ તેમનામાં કૃપણુતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મનમેટુ તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે, ધી પ્રવૃત્તિએમાં રસ લે. બધાં જ કામેા હાથે કરવાના શાખ, રસાઈ સરસ કરી જાણે એ તા ડીક, પણ મકાન કે પાયખાનુ સુદ્ધાં ચોખ્ખું રાખવાની એટલી બધી કાળજી કે જો કાઈ જો માણુસ ન હેાય તે તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેએ ભણેલ તા હતા કૉલેજના પહેલા વ લગી, પણ રાજિંદા યુરેપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી રીફ રીક જાણતા. વાંચવાના બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યૂ. પી. બિહાર, ભગાળ આદિ દરેક પ્રાન્તનાં મેટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જૈને સાથે તેમને બહુ પરિચય અને આગરામાં તે અનેક પ્રવાસીએ. તેમ જ યાત્રીએ આવે. એટલે એમનું પરિચયવર્તુલ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પોતાથી બનતું બધુ જ કર્યુ છે, હું અનેક વર્ષો લગી એમની સાથે એક મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું અને ત્યારે દૂર રહ્યો ત્યારે પણ તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7