Book Title: Avashyakasutram Part_1 Author(s): Bhadrabahuswami, Malaygiri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ અનુપમ સહયોગ પૂજયપાદ વર્ષ માનતપોનિધિ, વ્યાવિશારદ, દ્વિશતાધિકમુનિગણનેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સહજાનંદી, થાનકનિષ્ઠ રવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મજિતુ સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર સૂરિમંત્રપંચ પ્રસ્થાનારાધક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યજયશેખરસૂરિ મહારાજ સાહેબ તથા મુનિશ્રી અભયશેખર વિજયજી મહારાજ સાહેબ આદિના ઉપદેશથી. શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, સાંગલી (મહારાષ્ટ્ર) તરફથી શ્રી મલયગિરિવૃત્તિયુતશ્રી “આવશ્યક સૂત્રના પ્રથમ ભાગના પ્રકાશનને સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. આ અનુપમ સહગની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ. શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ, યુતસમુદ્વારક ભાણબાઈ નાનજી ગડા Jain Education literational For Private & Personal use only www.ainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 618