Book Title: Avashyak Niryukti Part 02 Author(s): Punyakirtivijay Publisher: Sanmarg Prakashan View full book textPage 8
________________ आवश्यकનિવૃત્તિ શ્રીનિવા - लघुवृतिः આ ગ્રંથ ઉપર અનેક ટીકાઓ રચાયેલી છે. છતાં સંસ્કૃત સાહિત્યમાં કથાનું લાલિત્ય સુંદર પીરસ્યું છે. આ ગ્રંથ આજ સુધી અપ્રગટ હતો. પરંતુ આ કે પાટણના ભંડારમાંથી હસ્તલિખિત પ્રત પ્રાપ્ત થતાં આ કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું છે. [] મૂકેલ શબ્દો કોઈ પ્રતમાં જોવામાં આવ્યા નથી. પણ શુદ્ધ પાઠો છે માટે કૌંસમાં જણાવેલ છે. છે સૌ કોઈ આ ગ્રંથનો અભ્યાસ કરી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી તેની સહાયથી દર્શન મોહનીય કર્મનો ક્ષય કરી, તેના દ્વારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી સિદ્ધિપદના ભોક્તા બને એ જ સદાની શુભાભિલાષા. શ્રુતલેખન પ્રારંભ સ્થળ વલ્લભીપુર મુનિપુણ્યકીર્તિવિજયગણિવર્ય વિ. સં. ૨૦૬૩ મહા વ.૧૩Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 626