Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 4
________________ ભુવનભાનક કળશ ભવન(ભ. કતા વાળી યુગો સુધી ઝળક ગુગો સુધી પ્રક અજવાળાં તા થીયે ભરમ તનભાનુસૂરિ જન્મ શતાબ્દી ભુવનભાન. | પ્રતિક્રમણસૂત્રના રહસ્યમય અર્થોનું ઊંડાણથી ચિંતન-મનન એ તો જેમના પ્રાણ હતા ! એક ચિત્તે, એક મને, એક વેશ્યાએ જેમના પ્રતિક્રમણો થતાં ! પ્રતિકમણ કોનું? એ પ્રશ્ન સિદ્ધાન્તમહોદધિ પ્રેમસૂરિજીના મુખકમલમાંથી જેમનું નામ સરી પડતું એવા | ભુવનભાનુસૂરીશ્વરજીના જન્મ શતાબ્દી નિમિત્તે પ્રતિક્રમણ સૂત્રના રહસ્યમય અર્થોનો ઊંડાણથી બોધ આપનાર આવશ્યકનિયુક્તિ સટીક-ભાષાંતર પૂજ્યશ્રીના કરકમલોમાં સમર્પણ વો લાલ તિથિન -નસ્વીર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 414