Book Title: Atmanand Prakash Pustak 017 Ank 06 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારી સભાનું જ્ઞાનોદ્ધાર ખાતું. ૧ સુમુખ તૃપાદિમિત્ર ચતુષ્ક કથા. શા. ૧૧ સંસ્મારક પ્રકીર્ણક સટીક. ઉત્તમચંદ હીરજીપ્રભાસપાટણવાળા તરફથી. ૧૨ શ્રાવકધમવિધિ પ્રકરણ સટીક. ચેયચંદન મહાભાગ્ય. ૧૩ વિજયચં? કેવળી ચરિત્ર પ્રાકૃત, ૩ જૈન મેઘદૂત સટીક. ૧૪ વિજ્ઞપ્તિ સંગ્રહ. ૪ જેના ઐતિહાસિક ગૂર્જ૨ રાસ સંગ્રહ. ૧૫ વિજયદેવસૂરિ માહા. ૫ પ્રાચીન જેનલેખસંગ્રહ દ્વિતીય ભાગ. ૧૬ જૈન ગ્રંથ પ્રતિત સંગ્રહ, ૬ અંતગડદશાંગ સૂત્ર સટીક ભરૂચ નિવાસી ૧૭ લિંગાનુશાસન (ટીકા સાથે ખેત ઉજમબહેન તથા હરારબ્ધન તરફથી. ૧૮ ધાતુ પરાયણ. ૭ શ્રી કલ્પસૂત્ર-કીરણવના શેઠ દોલતરામ ૧૯ શ્રી નંદીસૂત્ર શ્રી હરિભદ્રસૂરિ કૃત ટીકા વેણીચંદના પુત્રરત્ન સ્વરૂપચંદભાઈ તથા તે- સાથે બુહારીવાળા શેઠ મોતીચંદ સુરચંદ મનાં ધર્મપત્નિ બાઈ ચુનીબાઇની દ્રવ્ય સહાયથી. તરફથી. ૮ શ્રી ઉપાસદશગ સુબુહારીવાળા શેઠ ૨૦ શ્રી અનુત્તરવહાઇ-શા. કચરાભાઇ પીતાંબરદાસ પન્નાજી. નેમચંદ ખંભાતવાળા તરફથી. સિદ્ધિપ્રાભૃત સટીક. ૧૦ સ્થાનકે સટીક. શ્રીમાન ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કૃત શ્રી અધ્યાત્મ મતરિક્ષા ગ્રંથ. (મૂળ સાથે ભાષાંતર) સતરમાં સૈકામાં કે જ્યારે જૈન દર્શનની અંદર પડેલ ભિન્ન ભિન્ન શાખામાં ધમ સંબંધી અનેક વિવાદ ચાલતા હતા, તે દરમ્યાન બાળ જેને સત્ય શું ? અને શુદ્ધ તો શેમાં છે ? તે શોધવાની મુશ્કેલી જણાતાં તેવા છાને ઉપકાર કરવા નિમિતે જ આ અધ્યાત્મિક ગ્રંથની ઉત મહાત્માએ રચના કરી છે. શુદ્ધ તત્વના સ્વીકારને જ આસ પુરૂષે અધ્યાત્મ કહે છે, જેથી તેની પરિક્ષા કરીને તે ગ્રહણ કરવું જોઈએ, તેજ આ ગ્રંથમાં બતાવવામાં આવેલું છે. ગ્રંથની શરૂઆતમાં અધ્યાત્મ કેને કહેવું તેની વ્યાખ્યા સાથે નામ-સ્થાપતા-દ્રવ્ય અને ભાવ: એ ચારમાં મોક્ષનું કારણ એવા ભાવઅધ્યાત્મ વિષે વિવેચન કરી તેની અંદર જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉચ્ચ ઘટના કેવી રીતે થઈ શકે, તે માટે મહાત્મા ગ્રંથકાર મહારાજે યુક્તિપૂર્વક બતાથયું છે, તે સાથે અધ્યાત્મની સિદ્ધિ ક્યારે થઇ શકે તેને અંગે શંકા સમાધાન પૂર્વક અન્ય ગ્રંથના પ્રમાણ આપી પુરવાર કરી બતાવ્યું છે. ત્યારબાદ જેમના મતને વિચાર કર્તવ્ય છે તેવા નામ-અધ્યાત્મી કે જે શ૮ અધ્યાત્મથી તેમની હકીકત કેવળ જાદી અને વિરોધી છે અને શુહ ભાવઅધ્યાત્મ જ મોક્ષનું કારણ છે, તેનું સ્કુટ વિવેચન ગ્રંથકર્તા શ્રીમાને અસરકારક રીતે બતાવ્યું છે. અધ્યાત્મના ખપી અને રસીકને આ અપૂર ગ્રંથ ખાસ પઠન પાઠન કરવા જેવું છે. કિંમત રૂ. ૭-૮-૨૦ પિસ્ટેજ જુ. અમારી પાસેથી મળશે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 56