Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
View full book text
________________
૮૨
નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય; જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. પુણ્ય વ્રત, અઘ અવતે, મોક્ષ ઉભયનો નાશ; અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. અવતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ, વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. અંતર્જન્મે યુક્ત જે વિકલ્પ કેરી જાળ; તે દુખમૂળ, તસ નાશથી ઈષ્ટ-પરમ-પદ લાભ. અવતિ-જન વ્રતને ગ્રહે, વતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનીને પામીને સ્વયં પરમ થઈ જાય. તનને આશ્રિત લિંગ છે, તેને જીવનો સંસાર; તેથી લિંગાગ્રહી તણો છૂટે નહિ સંસાર. તનને આશ્રિત જાતિ છે, તેને જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ, ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. અજ્ઞ પંગુની દૃષ્ટિને માને અંધામાંય; અભેદજ્ઞ જીવદૃષ્ટિને માને છે તનમાંય. વિજ્ઞ ન માને પંગુની દૃષ્ટિ અંધામાંય, નિજજ્ઞ ત્યમ માને નહી જીવદૃષ્ટિ તનમાંય. માત્ર મત્ત નિદ્રિત દશા વિભ્રમ જાણે અજ્ઞ; દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજs.
સમાધિશતક
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348