Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
View full book text
________________
૯૮
દોઉ લરે તિહાં એક પરે, દેખનમેં દુઃખ નાહિ, ઉદાસીનતા સુખસદન, પરપ્રવૃત્તિ દુ:ખ છાંહિ. ઉદાસીનતા સુરલતા, સમતારસ ફળ ચાખ. પરપેખનમેં મતપરે, નિજમેં ગુણ નિજ રાખિ. ઉદાસીનતા જ્ઞાનફલ, પર પ્રવૃત્તિ હૈ મોહ, શુભ જાનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. દોધિક શત કે ઉધરયું, તન્ન સમાધિ વિચાર, ધરો એક બુધ કંઠમેં, ભાવ રતનકો હાર. જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા સચી, રંગે રમે અગાધ. ૧૦૧ કવિ જશવિજયે એ રચ્યો, દોધિક શતક પ્રમાણ, એહ ભાવ જો મન ધરે, સો પાવૈ કલ્યાણ.
100
૧૦ર
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
૩૩૫ www.jainelibrary.org

Page Navigation
1 ... 344 345 346 347 348