Book Title: Arihantcheiyanamna Kausaggama aavta Shraddhadi Panch Guno Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૬૩ શ્રુતની અવજ્ઞા કરાવનારા તથા ગુરુવિનયાદિ વિધિમાં જોડનારા ચિત્તના ધમ છે. શાસ્ત્રમાં એને ‘આતુર ઔષધાપ્તિ-ઉપાદેયતા ’ની ઉપમા આપવામાં આવી છે. જેમ કાઈ બુદ્ધિમાન રાગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ઠ ફૂલના અનુભવ થાય, ત્યારે અન્ય સ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન્ ઉપાદેયભાવ અને ગ્રહણ કરવાના આદર રહે છે; તેમ મેધાવી પુરુષાને પેાતાની મેધા (બુદ્ધિ)ના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતા નથી; કારણ કે– સગ્રન્થાને તેઓ ભાવ ઔષધરૂપ માને છે. ૩. ↑રૂપ-(ધૃતિવડે.) ધૃતિ એ માહનીયકમના ક્ષાપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ છે. અવન્ધ્ય કલ્યાના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંતવડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશયરૂપ હાય છે. શાસ્ત્રમાં એને દૌ ત્યથી હણાએલાને ચિન્તામછીની પ્રાપ્તિ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ ધૈત્યદરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણ માલુમ પડે ત્યારે મદ્દાની વાનસ્થ ટ ‘હવે દ્રિપણું ગયું ’–એ જાતિની માનસિક તિ-સતીષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધમ રૂપી ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલુમ પડવાથી ‘વનક્રાન્ત સંસાર:’- હવે સંસાર કાણુ માત્ર છે ?’ એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. ૪. ધારળાવ-(ધારાવડે.) ધારણા એ જ્ઞાનાવરણીય ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5