Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat

View full book text
Previous | Next

Page 6
________________ સ`પાદકીય नाणं पयासगं, सोहगो तवो, संजमो अ गुत्तिकरो । तिरपि समायोगे, मोक्खो जिनसासणे भणिओ ॥ —શ્રી આવશ્યક સૂત્ર જીવતે કર્મનું બંધન છે એ જ્ઞાન ઓળખાવે છે, પૂર્વીના કને દૂર કરવા માટે તપ ક છે, નવા કર્મારૂપી કચરાને સજમ અટકાવે છે. આમ જ્ઞાનતપ-સજમ એ ત્રણેયને સુયાગ થાય ત્યારે જૈન શાસનમાં આત્માના મેક્ષ થાય એમ કહેવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી તથા ૩ ભાષ્ય એમ છ ગ્રન્થાનું મૂળ તથા સરળ રીતે સમજાય તેવું ઉપયોગી સરળ વિવેચન આપ્યું છે. જે પ્રમાણિક અને આત્મકલ્યાણ માટે બહુ ઉપયોગી છે. જીવવચારથી જીવની એળખાણ થતાં જીવદયા-અહિંસા પાળી શકાય છે. નવતત્ત્વમાં આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન આવે છે. દડકમાં કયા જીવેામાં કયા ગુણા તથા કઈ કઈ શક્તિ છે. તેનું પદ્ધતિસરનું પટ્ટા વિજ્ઞાન છે. તથા પેજ ૧૩૦ માં શાશ્વતા પદાર્થાં બતાવ્યા છે. આ ત્રણ પ્રકરણનાં જ્ઞાનથી પુનર્જન્મ, આત્માનું અસ્તિત્ત્વ અને મેક્ષ જેવા શાશ્વત પદાર્થાની પ્રતીતિ થાય છે. જીવ સ્વ સ્વ કર્માનુસાર જુદા જુદા સ્વરૂપે કયા કયા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતા હશે ? એના સમાધાનમાં લોકાલોક અખિલ વિશ્વના જ્ઞાનની જરૂર છે. આપણે જે સ્થાને છીએ તે તિૉલાક (મનુષ્યલોક) છે. નીચે અધોલાક (પાતાલ)માં છ રાજલેાકમાં છ નારા છે. ઉપર સિદ્ધશિલા સુધી ૭ રાજલેાક ઉર્ધ્વલાક (સ્વ) છે. મધ્યમાં તિાઁલેાકમાં છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ૧ રાલેાકમાં અસંખ્યાતા દ્વિપ-સમુદ્રો છે. તેમાં મધ્ય બિંદુમાં રહેલ જ સ્મૃદ્વિપનું સ્વરૂપ ચોથા પ્રકરણ સંગ્રહુણીમાં સંક્ષેપથી બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 206