________________
૪
આંતરજગતમાં, અધ્યાત્મમાર્ગમાં ને ધર્મસ્વરૂપનો પ્રકાશ પાથરનાર શ્રુતનું મૂલ્ય અમૂલ્ય છે... પૂર્વ મહર્ષિ પ્રાપ્ત શ્રુત હજી બાકીના ૧૮ હજાર વર્ષ સુધી પહોંચાડવાની જવાબદારી ને કર્તવ્યતા આપણી છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની શ્રુતલાગણીસભર વાણીને જાણી અને શ્રુતરક્ષાનું કાર્ય આરંભ્યું... વર્ષો પૂર્વેનું બીજ આજે વટવૃક્ષની ઉપમાને યોગ્ય બનવા પામ્યું છે. આજ સુધીમાં ૩૫૦ જેવા પ્રાચીન ગ્રંથોને પુનર્મુદ્રણ-સંપાદનાદિ થયેલ છે. જેની સૂચિ પણ અત્રે પ્રસ્તુત છે. તદુપરાંત હસ્તલેખનાદિ દ્વારા પણ શ્રુતરક્ષાના પ્રયત્નો ચાલુ છે. હજી પણ આ કાર્ય ચાલુ જ છે. શ્રુતદેવી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા બક્ષે એ જ અપેક્ષા.
Jain Education International
દ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલ શ્રી લલિતભાઈ કોઠારી શ્રી પુંડરિકભાઈ શાહ
For Personal & Private Use Only
www.jainelibrary.org