Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ આત્માનુભવની શ્રેણીઓ પ્રકાશે આપ્તવાણીઓ... આ આપ્તવાણીનું પુસ્તક તો ઓર જ જાતનું.છે અનુભવ વાણી કોઈ દહાડોય હોય જ નહીંને ! અધ્યાત્મન અનુભવનું પુસ્તક હોઈ શકે નહીં. તે આ આપ્તવાણીઓ અનુભવ જ છે. દ્રષ્ટાંતો જ અનુભવના છે. અમે ડુંગરન ઉપર રહીને બધું ડુંગરનું વર્ણન કર્યું છે. કોઈ જો પૂરેપૂરો અનુભવ બહાર પડેલો જ નથી. કારણ કે અ લોકોને અનુભવના સ્ટેશને આવીને ‘અનુભવ શું 'છે એટલો થોડો ભાગ બહાર પડ્યો છે ને બીજો બધો અણ્ણા અનુભવ કહેવાનું બંધ થઈ ગયું છે. જ્યારે આપણી અ આપ્તવાણી તો પૂર્ણ અનુભવની જ વાણી છે અને અ અનુભવની વાણી તો ઠેઠ સુધી ચાલશે. -દાદાશ્રી આત્મવિજ્ઞાની એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ts 11897757-5 9789189 725785 & 2 6 9 ણી છે (પૂર્વાર્ધ) 55 આપ્તવાણી શ્રેણી-૧૨ (પૂર્વાર્ધ)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 251