Book Title: Aptavani 11 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ ////////// /////////// |||||||||||||| ||||||||||||||||||| વાસ્તવિકતા વર્ણવે, આપ્તવાણી ! IIIIII આપ્તવાણીમાં જગતની બધી વાસ્તવિકતાઓ અમે ખુલ્લી કરી છે. આ લોકો માની બેઠાં છે કે ‘ઉપર ભગવાન છે ! ને ભગવાન બધું કરે છે !!' આ બધી અણસમજણ છે. આ લોકોનાં મનમાંથી ખોટી માન્યતાઓ બધી કાઢવા માટે અમે આપ્તવાણીમાં બધા જ ચોખા ફોડ પાડી દીધા છે. કે કયા આધારે જગત ચાલે છે ? કોણ કરે છે ?' તેટલા માટે આ આપ્તવાણી છે. એ બધી અણસમજણો કાઢી નાખો અને પછી ચોખ્ખું કહ્યું છે કે ‘જેને મોક્ષ જોઈતો હોય તો આવજો અમારી પાસે.’ બાકી મોક્ષ કંઈ પુસ્તકમાં અપાય નહીં !! - દાદાશ્રી |||| ////////////|||| |||||||||||| શ્રેણી ૧૧ (પૂર્વાર્ધ) આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.’ ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના - અસીમ જય જયકાર હો આપ્તવાણી શ્રેણી-૧૧ (પૂર્વાર્ધ) કર્તા-‘વ્યવસ્થિત’ શક્તિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 204