Book Title: Antriksha Parshwanath Mahapujan Vidhi
Author(s): Sarvodaysagar, Udayratnasagar
Publisher: Charitraratna Foundation Charitable Trust

View full book text
Previous | Next

Page 41
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધેિ /૩૯ OFril આ પ્રમાણે શ્લોક બોલી યંત્ર ઉપરનવણ જળ, પંચામૃતનો અભિષેક કરવો. ત્યાર બાદ યંત્રને અંગલુછાણાથી સાફ કરીને અષ્ટ પ્રકારી પૂજા કરવી. ત્યાર બાદ આરતી અને મંગળ દીવો ઉતારી શાંતિકળશ કરવું. (અષ્ટમંગલના ઘડામાં નાગરવેલના પાનનાળિયેર મૂકી લીલા કપડાથી કુંભનું મુખ બાંધી ત્રણ પ્રદક્ષિણા કરવી. ત્યાર બાદ ત્રણ નવકાર ગણી કુંભની પૂર્વદિશામાં સ્થાપના કરવી. સમયની અનુકૂળતા હોય તો કુંભના જળમાં અન્યનવ જળ મિક્સ કરી ધારાવળી કરવી યા ગામમાં પાણી છાંટવું.). દેવવંદન(સવંદન) કર્યા બાદઅપરાધોને ખમાવી વિસર્જનવિધિવાસક્ષેપનાખવાપૂર્વક કરવી. | | અપરાધ ક્ષામUામ . ॐ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत् कृतम्। तत् सर्व कृपया देवाः, क्षमन्तु परमेश्वरा: ॥१॥ आवाहनं न जानामि, न जानामि विसर्जनम् । पूजाविधिं न जानामि, प्रसीद परमेश्वर રા હત્યપરાધક્ષામામાં ત્રણ ખમાસમણ દેવાપૂર્વક અપરાધક્ષામણ કરવું. _| થ વિસર્જનમ | श्रीअंतरिक्षपार्श्वनाथयक्षपार्श्वदवीपदमावत्यादिसर्वदव्यश्च स्वस्थानाय गच्छन्तु गच्छन्तु पुनरागमनाय प्रसीदन्तु प्रसीदन्तु स्वाहा। ॥ इति श्रीअंतरिक्षपार्श्वनाथपूजन विधिः॥ * પૂજનની સામગ્રી :કેસરવાગામ, બરાસ૫ગામ, અગરબત્તી ૧પેકેટ, દશાંગધૂપ ૨૦૦ ગ્રામ, વાસક્ષેપ ૧૦૦ ગ્રામ, સોનાનું વરખ એક પાનું, ચાંદીનું વરખ ૧થોકડી, બાદલો લગામ, ખાવાનો આઠળતનો રંગ,ગાયનું દૂધ અડધો લીટર, ગાયનું દહ૧વાટકી, ગાયનું ઘી ૨૫૦ ગ્રામ, નાગરવેલના પાન ૧૦૦નંગ, સોપારી ૬૦નંગ, ખડી સાકર ૨૦નંગ, પતાસા ૩૦નંગ, અખરોટ ૯ નંગ, જાયફળ ૮ નંગ. ફળો:- શેરડી અથવા કેળા નંગ ૩૦, દાડમ ૫નંગ, કાળ ૫૦ નંગ, શ્રીફળ ૫ નંગ લીલા શ્રીફળ૪ નંગ, મોસંબી ૩નંગ, જુદાજુદા ફળો ૨૪ નંગ.(સફરજન, ૫પૈયું, ચીકુ ૧-૧ નંગ લાવવું). મિકાઈ - બુંદીના લાડુવા કિલો, મિસમિઠાઈ ૩૦નંગચોખાના લાડુ ૩૦, મગ-ઘઉ-ચણાદાળ-અડદના લાડુ ૩-૩, vi, કાકી A

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44