Book Title: Antriksha Parshwanath Mahapujan Vidhi
Author(s): Sarvodaysagar, Udayratnasagar
Publisher: Charitraratna Foundation Charitable Trust
View full book text ________________ અચલગચ્છાધિપતિશ્રીના શિષ્યરછી પ. પૂ. સુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. છાશ પ્રેરિત - સંપાદિત - સંકલિત અમૂલ્ય સાહિત્ય 1. ગુણ મંજૂષા ભાગ 1 થી 31 2. શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરષ ચરિત્રમ (ભાગ 1 થી 30) 3. શ્રી આગમ ગુણ મંજુષા (45 આગમો - સચિત્ર) 4. શ્રી 24 તીર્થંકર મહાપૂજનવિધિની 24 પ્રતો તથા નાની-મોટી સાઇઝમાં તામ્રયંત્રો (પૂ. આ. શ્રી જયકેસરીસૂરિ, તથા પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિ કૃત સ્તોત્રના આધારે) 5. શ્રી 41 પાર્શ્વનાથ મહાપૂજનવિધિની 41 પ્રતો તથા નાની-મોટી સાઇઝમાં તામ્રયંત્રો | (અચલગચ્છ, તપગચ્છ તથા ખરતરગચ્છના પૂર્વાચાર્યો રચિત સ્તોત્રોના આધારે) 6. શ્રી 20 વિહરમાન તીર્થંકર ભગવંતોની મહાપૂજનવિધિની 20 પ્રતો તથા નાની-મોટી સાઇઝમાં તામ્રચંત્રો 7. એકાદશ કથા સંગ્રહ (દીગંબરાચાર્ય દ્વારા રચિત 11 કથાઓના મળ શ્લોકો, સંસ્કૃતમાં અન્વચ, વિવરણ, સરલાર્થ તેમજ દરેક શ્લોકનો ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં ભાવાર્થ) 8. નળ-દમયંતી ચરિત્ર, નાભાક ચરિત્ર, ગુણવર્મા ચરિત્ર (મૂળ શ્લોકો, સંસ્કૃતમાં અન્વય, વિવરણ, સરલાર્થ - તેમજ દરેક શ્લોકનો ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં ભાવાર્થ) 9, મહાભારતકથા ભાગ 1 થી 20 10. મુનિ સર્વોદયસાગર કૃત સત્તરભેદી પૂજા, આઠ દાદાગુરુ પૂજા, આ. ગુણસાગરસૂરિ પૂજા. કાયમી સંપર્કસૂત્ર :C\0. ધીરજ દામજી ગંગર, રમેશ એપાર્ટમેન્ટ, અહલ્યાબાગ સામે, થાણા-૪૦૦ 601 (ફોન : 534 8790) ||
Loading... Page Navigation 1 ... 42 43 44