Book Title: Antriksha Parshwanath Mahapujan Vidhi
Author(s): Sarvodaysagar, Udayratnasagar
Publisher: Charitraratna Foundation Charitable Trust

View full book text
Previous | Next

Page 43
________________ કેસર ।। ગ્રામ બરાસ પાંચ ગ્રામ અગરબત્તી નો ૧ પેકેટ દશાંગ ધૂપ ૨૦૦ ગ્રામ વાસક્ષેપ ૧૦૦ ગ્રામ ચાંદીનું વરખ ૧ થોકડી સોનાનું વરખ ૧ પાનું બાદલો ૧ ગ્રામ રક્ષાપોટલી ૧૦૦૦ નંગ કંકુ ૫ ગ્રામ ફ્લો ચમેલીના ૫ ગુલાબના ૧૫ મોગરાના ૧૦૦ ગ્રામ સિંહાસનને શણગારવા આસોપાલવનું તોરણ, ફૂલો સહિત ૫૦ મીટર અથવા જગ્યા પ્રમાણે કપડા લાલ સાટીન ૧ મીટર લીલું કપડું ગા મીટર અંગલુછણા ૩ શ્યામ – સોર્સ રંગનું કપડું મીટર શ્રી પાર્શ્વનાથ મહાપૂજનની સામગ્રી ફળો શ્રીફળ લીલા ૫ |શ્રીફળ સુકા ૪ મોસંબી ૩ |સફરજન ૧ પપૈયું કાચું ૧ દાડમ પ શેરડી અથવા કેળા ૩૦ સીઝનના ફળો ૨૪ દ્રાક્ષ ૫૦ નંગ । કીલો ગાયનું દુધ ા લીટર ગાયનું દહી ૧ વાટકી ગાયનું ઘી ૨૫૦ ગ્રામ ગુલાબજળની નાની બાટલી ગુલાબ - મોગરો - ચમેલીનું અત્તર ૧ -૧ નાની બાટલી ધાન્ય રંગીન ચોખાનું માંડલું કાઢવું હોય તો સાફ કરેલા ચોખા ૧૨ કિલો તથા ખાવાના રંગ ૮ જાતના ૩ - ૩ ગ્રામ ધાન્યનું માંડલુ કાઢવું હોય તો ચોખા ૪ કિલો ઘઉં રા કિલો મગ ૨૫ કિલો ચણાદાળ ૨ કિલો અડદ ૧ કિલો વરખની ૧ થોકડી નાગરવેલના પાન ૧૦૦ સોપારી ૬૦ ખડીસાકર ૨૦ પત્તાસા ૩૦ અખરોટ ૯ જાયફળ ૮ સ્નાત્રનો સંપૂર્ણ સામાન ત્રિગડો ગઢ મીઠાઈ યંત્ર માટે બાજોઠ તથા બુંદિનાલા, ગાકિલો નાળચા વાળો થાળ મિક્સ મિઠાઈ - ૩૦ નંગ ||પાંચ લોટા - બાલદી ચાર માવિત્રવાળી બેન ધાન્યના લાડુ બનાવે પાંચ કળશ ચોખાના લાડુ ૩૦ મગના લાડુ ૩ ચણાદાળ લાડુ ૩ અડદ ના લાડુ ૩ ઘઉંના લાડુ કેશર - બરાસના વાટકા મોટી થાળી નંગ ૧૦ નાની થાળી નંગ ૨૦ વાટકી નંગ ૨૦ ડંકા માટેની થાળી |ચામર - દર્પર્ણ - ઘંટ વિંજણો - તામાંકુંડી હોંડા - પીતળના ૨ મોરપીછી, પાટલા ૩, દીપક-ધૂપેડો વિ. આ મહાપૂજનમાં નવગ્રહ અને દશ દિક્પાલ પૂજનમાં ૯ ફળ અને મિઠાઈ તથા ૧૦ ફળ અને મિઠાઈ થી કરી શકાય છે. છતાં ઉપરોક્ત પૂજન સંપૂર્ણ વિધિથી કરાવવાની ભાવના હોય તો પાના-૪૦ પર આપેલું છે તે કોષ્ટક મુજબ સામગ્રી લાવવી અને જે મુખ્ય સામગ્રીમાં લાવવાની લખી છે તેમાં ૧૯ ફળ તથા ૧૯ મિઠાઈ કેન્સલ કરી શકાય છે. અસ્તુ.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44