Book Title: Anekantjaipataka Part 03
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ પરિમિત પરિચય *કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમો૨ ગણાતી કૃતિ) * કર્તા : યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા... * વ્યાખ્યા : પૂર્વમહર્ષિ * અપરનામઃ ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણ : પૂજ્યમુનિચન્દ્રસૂરિવિરચિત * નામઃ અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય : (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાપ્યઅનભિલાપ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ – આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ... * સંપાદનઃ ૧૮/૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિ : મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદ : સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદ : સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... * વિવેચનપ્રેરક : દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સંશોધક : વિદ્વર્ય પરમપૂજ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા ... * સહાયક : વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા... * વિવેચક-સંપાદક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્ત : વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ. * પ્રકાશનનિમિત્ત ઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ : વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * લાભાર્થી : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. Jain Education International * આવૃત્તિ ઃ પ્રથમા : * પ્રતિ : ૫૦૦ * મૂલ્ય : રૂ. ૪૦૦| * પ્રિન્ટીંગ+ડીઝાઈનીંગ ઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ * કમ્પોઝીંગ+સેટીંગ ઃ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258