Book Title: Anandghanji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ ૩૧૬ આટલું સાંભળવા છતાં આનંદઘનજીના ચહેરા પર વિસ્મયની નિશાનીરૂપ કેઈ ચમક ન ઊપસી. તેએ તટસ્થ લાગ્યા. ‘કેમ, આ ફ્પામાં અમૃત તે નથી મેાકલાવ્યું ને ?” તેમણે પૂછ્યું. આગ તુકે ઠાવી રીતે કહ્યું, સંસાર ઊભા છે લક્ષ્મીને જોરે. જગત મુજા કરે છે ધનવાન સામે. દુનિયાની દોટ છે સેના પાછળ. તમારા મિત્રે વરસાની સાધના પછી એવું રસાયણ શેાધી કાઢ્યું છે કે જેના એક ટીપાથી સુવર્ણનું સર્જન થઈ શકશે.' એમ કહીને, ફૂપે ખેલીને તેણે એક પથ્થર પર એક ટીપું સૂયું અને પથ્થરનું પરિવર્તન શરૂ થયું. પથ્થર ધીમે ધીમે સુવર્ણ બનવા લાગ્યા. આવનાર વિચારતા હતા કે હમણાં આનંદઘનજી મારા હાથમાંથી કૂપા લઈ લેશે; પણ આનંદઘનજીની સ્થિરતામાં કાંઈ ફેર પડયો નહે. લાવ, એ સિદ્ધિના ફળસ્વરૂપનું... રસાયણ.' એમ કહી 'પેા હાથમાં લઈ તેના ઘા કર્યાં. તેમાંનું રસાયણ ઢોળાઈ ગયું . એ જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સુવર્ણનું સર્જન થયું; પરંતુ મહાત્માની અભેદ ષ્ટિમાં કોઈ પરિવર્તન ન થયું. તેથી આવનાર માણસ અકળાયા. એને મહાત્માની આ વાત ગમી નહિ. મહામહેનતે મેળવેલી સિદ્ધિ આમ વેડફી નાખવામાં તેને મૂર્ખાઈ લાગી. તે મહાત્માને ગમે તેમ ખેલવા લાગ્યા ત્યારે આન ંદધનજીએ મૌન તેડયું : ભાઇ, સામે પેલી પથ્થરની શિલા તને દેખાય છે ? ' × હા.” પેલા આલ્યા. * શાસનપ્રભાવક < હમણાં ઘેાડી વાર પછી કહેજે કે એ શિલા શાની બનેલી છે.' એમ કહીને આનંદઘનજી ત્યાં પહોંચ્યા. શિલા પર લઘુશંકા કરી અને પછી પેલાને મેલાવીને શિલા દેખાડી. આખી શિલા સુવર્ણની બની ગઈ હતી ! આગંતુક મહાત્માજીનાં ચરણામાં આળેટી પડવો અને એલ્યું : ‘· આપજી ! આપને મે આળખ્યા નહીં ! મને માફ઼ કરે. જેમની લઘુશ'કામાં આટલી તાકાત હોય તેમના વિચારોમાં કેટલી તાકાત હશે ! ' સાધકને સુવર્ણ ના મેાહુ બાધક હાય, તેથી આવી વસ્તુ ન ખપે, એવા એધપાડ લઈ ને ભેાંઠે પડેલા સંદેશવાહક પાછા ફર્યાં. નિલે પપણુ : આ અવધૂત યાગીને જગતની જંજાળ પસંદ હતી નહિ. પોતાની મસ્તીમાં ગમે ત્યાં વિહરતા. એક વખત આબુની ગુફામાંથી સમાધિ પૂરી કરીને બહાર આવ્યા, ત્યાં આભૂષણૈાથી લચી પડેલી એક સૌન્દ્રયવાન સ્ત્રીએ માથું નમાવીને કહ્યું કે — બાપજી ! હું જોધપુરની મહારાણી છું પણ મહારાજા મારી સામું જોતા નથી. આપ કંઈક કરો કે મહારાજાને અને મારે મનમેળ થાય.' આનંદઘનજીને આવા સાંસારિક પ્રશ્નોમાં રસ નહાતા. તેમણે મહારાણી સામે જોયું પણ નહિ. મહારાણી તા રાજ આવીને પ્રાર્થના કરવા લાગી. એક દિવસ મહાત્માએ કાગળની ચબરખી પર કંઇક લખીને રાણી સામે ફેકી, મહારાણીને થયું કે, આપજીએ કાઈ મંત્ર આપ્યા છે. તેથી તે લઈ, માળિયામાં મઢાવીને પહેરી લીધી. આ પછી એવેા ચમત્કાર થયા કે મહારાજા હવે રાણીને પ્રેમથી ખેલાવવા લાગ્યા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6