Book Title: Anand Kavya Mahodadhi
Author(s): Buddhisagar
Publisher: Naginbhai Ghelabhai Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 744
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીર્થરાસ. મૂરતિ સુકૃતિની પરે, નયણુ પીયુષ સારિખરે; પ્રગટ થાસ્ય પ્રભુની સદા, ભકતે સુસ્પેન હુઈઈખર. કે. ૨૪ પંચામૃતનું પખાલિને પૂછને જગનાથ; રથે આરેપિ નિજ નગરીયે, આણિયે ઉછવ સાથી રે. . ૨૫ સાહાસ્ય ભૂપતિને લહી, નિજ ગોત્રી પરિવાર આગલિ કરી તીરથ ભણી, ચાલિસ્તે કરવા ઉ દ્વારે. કે. રદ દેખી ચહેશ્વરી મન ધરી, જાવડ પંચમી ઢાલ, ખંડ નવમાંતણી એ થઈ કહી છનહષ રસાલજે. કે. ર૭ સર્વ ગાથા, ૧૮૫. પાઠાંતર ૧૨૫. દુહા, નિર્ધાતાગ્નિ પ્રદિપના, ભૂમિકંપ મહાઘાત; મિથ્યાત્વી સુરના કીય, પગ ૨ વિદ્મ સંજાત. ભાગ્યોદયથી સહુ ટલ્યા, અનુક્રમે સોરઠ દેશ; મધુમતી પુરી આવિસ્પે, ઉછવસુ સુવિશેષ ઈણિ અવસર પહિલી તિણે, પૂર્યા વાહણ ભૂરિ ચીણ મહા ચીણ ભેટ દિશિ, ગયા તિહાંથી દૂરિ. ૩ વાયું વસે ભમતા થકા, આવ્યા સેવન દ્વીપ, અગ્નિ દાહથી મૃત્તિકા, થઈ કંચણ દેદીપ. ૪ અષ્ટાદશ વાહણ ભર્યા, કંચણ ધાતુ સંઘાત; પ્રવેશ કાલે આવયે, પુણ્યદયની ખ્યાત. એક પુરૂષ ચરણે નમી, પુરી પરિસરે સાધક શ્રી વાસ્વામી આવ્યા પ્રભે, કહિસ્ય ગુણ અગાધ. ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762