Book Title: Anand Kavya Mahodadhi
Author(s): Buddhisagar
Publisher: Naginbhai Ghelabhai Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 760
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશત્રુંજય તીથ રાસ. નેત્ર પ્રવિત નિજ ચિત્તથિર કરી,જીનવાણી રસપીધ; અસ્થિર દેહ હતા તે થિર થયા, ચલદંગ અચપલ ક્રીય. શ્રી. ૧૧ જુતા અવિરતી તે વિરતી થયા, વિરતી તે થયા સાધ; સમતા સાગર ગિર શુષુતણા, ટાલી ભવ આખાય. શ્રી. ૧૨ એહવી દીધી જીનવરદેશના, વિમલાચલથીરે તામ તરીયા સુરનર તીરથ નમી, પહુતા નિજ નિજ ઠામ. શ્રી. ૧૩ શ્રીશત્રુંજય મહિમા કથનથી, પુણ્ય થયા મુજ જેă; આધિ બીજ નિર્મલ હુઆ માહરા, ગમણુ મિથ્યા. નિર શ્રી. ૧૪ ઉણા અધિકા કહ્યા પ્રમાદથી, ક્રીયા ઉત્સૂત્ર પ્રકાશ, ત્યામાં શ્રી જીનવના ધ્યાનથી, મિચ્છા દુતાસ. શ્રી. ૧૫ મિથ્યા રજનીહર અરિવિજયથી, ઉત્કટ થયા પ્રતાપ; નિજગા ખેાષિત ભવ્ય કમલ વા, સુજસ જગત થર્ચા વ્યાપી. શ્રી. ૧૬ ઉન્મીલિત અશ્જવલ જેહના, દિનકર આદિ જીણું; સિદ્ધાચલ પર્વત ઉપરી રહ્યા, ઘે શ્રી સ’ઘ આન'૬. શ્રી: ૧૭ શ્રીયદુશ વિભૂષણ દિનમણિ, શિલાદિત્ય ગિરિ સ્વામિ સૂરિ ધનેશ્વર પાસિ કરાવીયા, ગ્રંથ મહાતમ નાસિ. શ્રી. ૧૮ સજજનવિજ્ઞજજન ગનર'જા, કવિકુલમાંહિ પ્રસિદ્ધ વિનયથ་નિર્મલ ગુણ માલિકા, હીયર્ડ વાસફીષ. શ્રી, ૧૯ મુજને ઉદ્યમ તિણે કરાવી, શસ એ શ્રીકાર; શ્રીશત્રુંજય મહાત્મ્ય ગ્રંથના, લાક ભણી ઉપગાર. શ્રી. ૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762