Book Title: Anadhikar Cheshta
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૮૪ ] દર્શન અને થિતન ' વિશાળ માનવતત્ત્વામાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કૈાશા, વિષ્ણુયુસ, વરચિ વગેરે પાત્રો અને ‘કાશાના વિલાસ’, ‘ સ્થૂલિભદ્રા સન્યાસ ’, ‘ અજબ અનુભવા’, કામવિજેતા ' વગેરે પ્રકરણા હૃદયસ્પર્શી છે. વસ્તુ સુત છે, પ્રસગામાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તત્ત્વા વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીય નવલને સુવાચ્ચ મનાવી મૂકે છે, 27 એકતાલીસ-બેંતાલીસના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષાકરતાં કવિ શ્રી. સુંદરમે - મહર્ષિ મેતારજ * વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓને! તટસ્થ નિર્દેશ ' કરીને છેવટે લખ્યું છે કે “આ લેખકે જૈન ધર્મમાંથી વિધા લઈ તે પર નવલકથા લખવા જે શુભ આરંભ કર્યા છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્યો માટે તેમની પાસે પૂરતી સ ́ક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્ર સૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રા જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રાહણેયનાં છે... ગૂજરાતી સાહિત્યમાં મહાર્વીરનુ આવું સજ્જ ચિત્ર ખીન્નુ ભાગ્યે હશે...... કથાના સૌથી ઉત્તમ ક્લાશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસગે છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહેાંચી શકયા છે, અને પેાતાના અભ્યાસને પિાક તથા કલ્પનાની સૌ દસક શક્તિ તાવી શકયા છે.” ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષર શ્રી. કૃષ્ણલાલ મા. ઝવેરીએ જયભિખ્ખુનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાખનાં જે લખ્યું છે, તેમાંથી એક કડકા અત્રે ઉદ્ધૃત કરવાના લાભ રાકી શકાતા નથીઃ * સસ્કૃતનું આવુ ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાનું પણ, અને કલ્પનાથી પૂર સર્જના, Imagination in a large digree suplemented by creation facutly, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. Imaginative અનાવાને મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ ખીને પ્રશ્નસાયુક્ત ગુણ, ( ૮-૬-૪૭ ) ' લેખનના પ્રારભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી, ચારિત્રવિજય. [ ઈ. સ. ૧૯૭૬ ] એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી, તેમાં તેમણે લેખકને ધણી માકિ સૂચનાએ કરી છે; પણ તેમની લેખનશક્તિ વિશે અભિપ્રાય ટૂંકમાં આ છેઃ <B આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશાભિત બનાવેલું ખીજું કાઈ વનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજી સુધી મારા તેવામાં આવ્યું નથી...લેખનશૈલી પણ એટલી બધી મેહક છે કે વાંચનાર પહેલેથી છેડે સુધી એકસરખા રસથી ખેંચાય જાય છે. (૩૦-૭-૩૭)* જોકે જયભિખ્ખુ જૈન કથાસાહિત્યના આધાર લઈ નવલ–નવલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19