Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 343
________________ દ સંદર્ભસૂચિ (૧) અનુભવરસ ભાગ - ૧, ૨, ૩, લેખિકા - ડૉ. જસુબાઈ મહાસતી, પ્રકાશક - અખિલ ભારતીય ચે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, પ્રથમવૃત્તિ, ઑક્ટોબર - ૨૦૦૪ શ્રી આચારાંગ સૂત્ર, પ્રથમ શ્રુતસ્કંધ, અનુવાદક : હસુમતીબાઈ મહાસતીજી પ્રકાશક : શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૯૯ (૩) અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજી કૃત પદ્યાવલી, પ્રેરક : મુનિ કપુરવિજયજી મહારાજ, અનુવાદક : કુંવરજી આણંદજી, પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, વિ.સં. ૨૦૫૧ (૪) આઠ દૃષ્ટિની સઝાય, લેખક : ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશક : શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૭ શ્રી આનંદઘનજીનાં પદો, વિવેચક : સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆ પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૬૪ (૬) શ્રી આનંદઘન ચોવીસી, વિવેચક : શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પ્રકાશક : શ્રી જૈન શ્રેયસ્કર મંડળ અને શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ત્રીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૧ ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત અધ્યાત્મસાર, અનુવાદક : ડૉ. રમણલાલ શાહ, પ્રકાશક : શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ, સાયેલા વિ.સં. ૨૦૧૭ (૮) ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત જ્ઞાનસાર, અનુવાદક : પં. ભગવાનદાસ હરખચંદ, પ્રકાશક : શાહ હીરાલાલ દેવચંદ, અમદાવાદ. વિ. સં. ૧૯૯૭ શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર, વિવેચક : આચાર્યરાજશેખરસૂરિજી, પ્રકાશક : શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. વિ.સં. ૨૦૩૬ (૧૦) શ્રી પૂજ્યપાદસ્વામી વિરચિત “ઇબ્દોપદેશ', અનુવાદક : છોટાલાલ ગાંધી, પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૨૪ (૧૧) કર્મગ્રંથ ભાગ-૧ (૧૨) શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી નિયમસાર, ભાગ-૩, શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો પ્રકાશક : અપૂર્વ પ્રકાશન, વિ.સં. ૨૦૧૬ (૧૩) શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર, અનુવાદક : પં. હિંમતલાલ શાહ, પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, સાતમી આવૃત્તિ વિ.સં. ૨૦૫૪ ૩૧૪ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347