Book Title: Amamswami charitno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 6
________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છું એવું કુમારપાળના મુખે કહેવડાવ્યું છે (જુઓ દેશાઈ, પૃ. 257). ત્રિશા પુચના “મહાવીરચરિત અંતર્ગત કુમારપાળ સંબદ્ધ રજૂ કરાયેલ ભવિષ્યવાણી(પર્વ 10, સર્ગ ૧૧-૧૧)માં કહ્યું છે કે અનહદ વૈભવશાળી તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામમાં જિનાયતન દ્વારા પૃથ્વીને આભૂષિત કરશે; (જુઓ પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રીસયાજી સાહિત્યમાળા, પુષ્પ 335, વડોદરા 1993, પૃ. 266). 13. કુમારપાળના જૈનધર્મ સ્વીકારની મિતિ તપાગચ્છીય જિનમંડન ગણિએ કુમારપાલપ્રબંધ(સં. ૧૪૯ર છે ઈ. સ. ૧૪૩૬)માં સં. 1216 ! ઈ. સ. ૧૧૬૦ની આપી છે જેને મહદ્અંશે સમકાલીન ગ્રંથકાર મંત્રી યશપાલના મોહપરાજય(પ્રાય: ઈસ્વી ૧૧૭૨-૭૪)નો ટેકો છે. પણ આ વાતનો કુમારપાળે જૈન શ્રાવનાં વ્રતો ધારણ કરેલાં એટલો જ અર્થ ઘટાવવાનો છે. ૧૧૬૦ના સુરતના કોઈ વર્ષમાં તેણે સૌરાષ્ટ્ર સ્થિત જૈનોનાં મહિમ્ન તીર્થધામો, ગિરનાર-શત્રુંજયાદિની યાત્રા કરેલી. 14. જુઓ મુનિ પુણ્યવિજયજી, Catalogue., p. 356. યથા કર્તદિમતો દિનક્કર્ષે #ત પ્રસને પણ शोधित्वान् नृपाक्षपटलाध्यक्ष: कुमारः कविः / 29'! 15. આવી ધારણા સંભવતઃ સૌ પ્રથમ ડૉ. ભોગીલાલ જેચંદ સાંડેસરાએ પ્રકટ કરેલી. (જુઓ એમનું મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, અમદાવાદ 1957, 5 66.) સાંડેસરાને અનુસરીને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી પણ તેવું જ કહે છે (જુઓ “નામાંકિત કુલો અને અધિકારીઓ,” ગુ. રાઝ સાંઈ ગ્રંથ 4, (સોલંકીકાળ), અમદાવાદ, 1976, પૃ. 7 અને 126) યથા કુમારે ગુર્જર રાજયના અાપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકૃત અમસ્વામિચરિતનું સંશોધન કર્યું હતું. “પ્રસ્તુત સંકલનગ્રંથમાં “ભાષા અને સાહિત્ય” વિભાગમાં (પ્રકરણ 12, પૃ. 270) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ લખે છે કે “સોમેશ્વરના પિતા કુમારે (સં. 1255 ? ઈ. સ. ૧૧૯૯માં) આઠ મુનિરત્નસૂરિએ રચેલા અમમ સ્વામિચરિતનું સંશોધન કર્યું હતું.” 16 સોમેશ્વર લખે છે કે રણમાં ઘાયલ થયેલ અજયપાળને કકેશ્વરદેવની આરાધના કરીને કુમારે સાજો કરેલો, ગ્રહણ સમયે અજયપાળે આપવા માંડેલ રત્નરાશિનો સ્વીકાર કરેલો નહીં. મૂલરાજ દ્વિતીયના સમયમાં દુષ્કાળ પીડિત ગ્રામજનોનો કર માફ કરાવેલો અને (ભીમદેવ દ્વિતીયના સમયમાં) સેનાપતિ બની માલવપતિ વિજ્યવર્માનો પરાભવ કરેલો. 17. જુઓ મુનિ પુણ્યવિજય, Gos, 135, p. 351. 18, જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા લિખિત માનતુંત્તરે ર૩રું સ્તોત્ર (અમદાવાદ 1997, હિસં. ૧૯૯૦ની હિદી પ્રસ્તાવનામાં આ મિતિનો યથોચિત ઉપયોગ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6