Book Title: Aho Shruta gyanam Paripatra 48 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ સરસ્વતી પુત્રોને વંદના પૂજ્ય પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.આ. શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ઉત્તમ ટકાઉ કાગળ ઉપર રિ પ્રિન્ટ થનાર ગ્રંથો (૧) ઉપદેશ સપ્તતિકા - કર્તા ક્ષેમરાજ મુનિ - સ્વોપજ્ઞ ટીકા-સંસ્કૃત (૨) છેન્દ્રસ્તુતિ ચતુર્વિશતિકા - કર્તા મહો.યશોવિજયજી મ.સા.(૩) શ્રી નેમિનાથ ચરિત્ર - કર્તા પૂ. ગુણવિજયગણિ - સંસ્કૃત (૪) ઉપદેશ તરંગિણી -કર્તા પૂ.રત્નમંદિરગણિ - સ્વોપજ્ઞ ટીકા-સંસ્કૃત (૫) શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર - કર્તા પૂ.માનતુંગસૂરિજી - સંસ્કૃત સ્વોપજ્ઞ ટીકા-સંસ્કૃત (૬) ચત્વાર પ્રાચીન કર્મગ્રંથ - કર્તા પૂ.ગપિંગણિ -- સ્વોપજ્ઞ ટીકા-સંસ્કૃત (નિમ્નલિખિત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટૂંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.ૐકારસૂરિજી સમુદાયના પૂ. આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ. સા. (૧) જીવાજીવાભિગમસૂત્ર - પૂ.આ.શ્રી મલયગિરિસૂરિજી ટીકા - હસ્તપ્રતો ઉપથી-સંપાદન (૨) નિરયાવલિકા સૂત્ર - ટીકા સહિત - હસ્તપ્રતો ઉપરથી સંશોધન-સંપાદન પૂ.લબ્ધિસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી તીર્થયશસૂરિજી મ.સા. (૧) સોપારા વિનંતિ - કર્તા પૂ.આ.શ્રી જયતિલકસૂરિજી મ.સા. - પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.ગુણહંસવિજયજી મ.સા. (૧) જ્ઞાનસાર - કર્તા - ઉપા.યશોવિજયજી મ.સા.-નૂતન ટીકા-ગુજરાતી-હિન્દી ભાવાર્થ પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી મહાબોધિસૂરિજી અનુવાદ અને વિવેચન (૧) વિપાકસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર - વિવેચન - અમાસનું અજવાળું પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.આ.શ્રી હેમવલ્લભસૂરિજી મ.સા. (૧) હૃદયપ્રદીપ ષત્રિંશિકા - નૂતન ટીકા તથા અનુવાદ પૂ.સાગરાનંદસૂરિજી સમુદાયના પૂ.શ્રી દીપરત્નસાગરજી મ.સા. (૧) ૪૫ આગમનું હિન્દી ભાષાંતર ને વર્ડમાં ડેટા એન્ટ્રી પૂ.ૐકારસૂરિજી સમુદાયના પૂ.સા.મહાયશાશ્રીજી મ.સા. (૧) કથા રત્નાકર - કર્તા - ઉત્તમર્ષિ - અધાવિધ અપ્રગટ ગ્રંથનું સંપાદન ( પૂજ્ય ગુરુભગવંતો દ્વારા જે પણ શાસ્ત્ર ગ્રંથોનું કાર્ય થઇ રહ્યું હોય તેની માહિતી સત્વરે મોકલી આપવા વિનંતી છે. ) અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૮ ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8