Book Title: Aho Shruta gyanam Paripatra 46
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ ain Jewels જૈનીઝમ કોર્સ દીક્ષા દાનેશ્વરી પૂજ્ય આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને પૂ.આ.શ્રી રશ્મિરત્નસૂરિજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.તીથી ટ્રસ્ટ દ્વારા 42 વર્ષ પૂર્વે પ્રકાશિત વિશ્વ પ્રકાશ પત્રાચાર પાક્યક્રમનું નવીનીકરણ, સંશોધન અને સંવર્ધન સાથે મલ્ટીકલરમાં સુંદર આકર્ષક પ્રિન્ટીંગમાં જેનીઝમ કોર્સ 36 ભાગમાં હિન્દી અને ગુજરાતીમાં જ્ઞાનપંચમીના દિવસે પ્રકાશિત થશે. આ કોર્સમાં ઉતીર્ણ થનારને પ્રથમ વર્ષે જેના પરિચય ડીગ્રી, બીજા વર્ષે જૈન વિશારદ ડીગ્રી અને ત્રીજા વર્ષે જૈન સ્નાતકની ડીગ્રી આપવામાં આવશે. હસ્તાક્ષરનો અક્ષય ખજાનો પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજીના સ્વહસ્તે લખાયેલ ડાયરીઓનું તેમના જ હસ્તાક્ષરમાં પ.પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા. તથા પૂ.આ. શ્રી હેમપ્રભસૂરિજીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી ભારતી દીપક મહેતા દ્વારા સંપાદન કરીને 12 ભાગમાં ભદ્રંકર જ્ઞાનદિપક ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવામાં આવેલ છે. તેમજ અંગ્રેજીમાં લખેલ પન્યાસજી મ.સાના ક્વોટેશન પણ એક પુસ્તકમાં પ્રકાશન કરેલ છે. ઉચ્ચ ક્વોલીટીના પેપર ઉપર સુંદર-સ્વચ્છ ઓફસેટ પ્રિન્ટીંગ દ્વારા અપ્રગટ રહેલ કિંમતી જ્ઞાનરૂપી ખજાનો પોતાના સ્વદ્રવ્યથી પ્રકાશિત કરવા માટે હૃદયપૂર્વક અનુમોદના સહ અભિનંદન... 'લવ યુ ડોટર :- પ્રિયમ પ્રકાશક:- શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દીકરીઓ માટે ખૂબ જ જરૂરી છે એવો લાઇફ કોર્સ, શ્રી સંઘના સ્વર્ણિમ ભવિષ્ય સમી દીકરીઓને જમાનાવાદના ઝેરી વાતાવરણથી બચાવીને ધાર્મિક, સાંસ્કૃતિક દૃષ્ટિએ સુરક્ષિત કરી દેતું પુસ્તક એક પ્રેમાળ પિતાના સંવાદ રૂપે પિતાજી જ સુસંસ્કારોનો અનેરો ઉપહાર. પૂ.સાધ્વીજી ભગવંતો તેના આલંબને શિબિર ક્લાસ રાખીને જીવનોપયોગી સંસ્કારોનું શિક્ષણ આપે તે માટે બધા જ સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ સરનામે ભેટ મોકલવામાં આવશે. આગામી જ્ઞાનપંચમી સુધી આપને નકલ ન મળે તો પત્ર દ્વારા પોસ્ટથી કWhatsapp થી સમાચાર આપશોજી. લવ યુ sોટી Printed Matter BookPosted 114(7) U/C, 5A P &T Guide hence not be taxed Rs. 1 Ticket અહી શ્રવણ પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. Mob : 9426585904 (o) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com અહો ! શ્રુતજ્ઞાનમ્ - 46 8

Loading...

Page Navigation
1 ... 6 7 8