Book Title: Aho Shruta gyanam Paripatra 46 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ - પુસ્તક હોઈ શુલડાળ વા શ્રી ચિંતામયિ શંખેશ્વર આશાપૂરણ પાશ્વનાથાય નમ: II સંકલન શાહબાબુલાલ રસપ્રલ disiaci સંવત ૨૦૦૪ - આસો સુદ-૫ પ.પૂ.જિનશાસનના અણગાર, શાસનના શણગાર સંયમી, જ્ઞાની, ગીતાર્થ ગુરુભગવંતોના ચરણોમાં સાદર કોટિશઃ વંદનાવલી... જિનાજ્ઞા સમારાધક શ્રેષ્ઠિવર્ય, પંડિતવર્યશ્રી, સુશ્રાવકશ્રી,......પ્રણામાં “सारं विरागमजलनिधि, सादरं साधुसेवे" આ શબ્દો આપણે બોલીએ છીએ ખરા, પણ આપણી વર્તમાન પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે બીજા અનેક ક્ષેત્રોમાં આપણી જાહોજલાલી છે. પણ જ્ઞાનના ક્ષેત્રે આપણી ઉદાસીનતા છે. આપણે એક સ્વપ્ન જોઇએ - જ્ઞાન ક્ષેત્રે જાહોજલાલીનું અને તેને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ બનીએ. તત્ત્વજ્ઞાન અને આચાર જ્ઞાનનો પ્રચાર-પ્રસાર જૈન ધર્મના ચરિત્ર ગ્રંથોનો પ્રચાર-પ્રસાર મહાપુરુષોના જીવન ચરિત્રનો પ્રચાર-પ્રસાર દરેક સંઘમા ભૃતોપાસક ગ્રુપની સ્થાપના થવી જોઇએ જ્ઞાનભંડારોની અપ ટુ ડેટ વ્યવસ્થા હોવી જોઇએ. જ્ઞાનભંડાર અને ચતુર્વિધ શ્રીસંઘ વચ્ચે કડી બનવું. દરેક સંઘના ઘરે ઘરે સમ્યફ જ્ઞાન પહોંચતુ-વંચાતુ કરવા પુરુષાર્થ સંઘના વિસ્તારના અર્જનોને પણ યોગ્ય પુસ્તકોનું વિતરણ સંઘના વિસ્તારના કે અન્ય પણ સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, ક્લિનિક્સ, સંસ્થાઓ જેલ, વાચનાલય વગેરેમાં યોગ્ય પુસ્તકોનું વિતરણ. સ્કુલ, કોલેજ વગેરેમાં ગુરુ ભગવંતોના પ્રવચનોનું આયોજન ધાર્મિક લકિક ઉત્સવોમાં શ્રુતજ્ઞાનની પ્રભાવના, ઉચિત રીતે વેચાણ | વિતરણ લૌકિક પુસ્તક મેળામાં જિનશાસનની જબરદસ્ત પ્રસ્તુતિ, પુસ્તકો ઉપલબ્ધ કરાવવા. ઇન્ટરનેશનલ સ્કૂલ લેવલની તત્ત્વજ્ઞાન પાઠશાળાનું આયોજન જેનો માટેની વિશિષ્ટ જ્ઞાન શિબિરનું આયોજન, જનરલ પલિક માટેના સમ્યક જ્ઞાન-સત્રોનું આયોજન સમ્યફ જ્ઞાન વર્ધક ક્વીઝ | એક્ઝામ | કોમ્પિટીશન્સ વગેરેનું આયોજન જિનશાસનના સભ્ય તરીકે દરેક શ્રાવક-શ્રાવિકાઓને આગ્રહભરી વિનંતી આપશ્રી આમાં કમ સે કમ ક્યાંક તો જોડાઓ. ખરેખર આપનું કલ્યાણ થશે જ, અને બીજાના કલ્યાણમાં નિમિત બની શકીશું. પ્રભુ વાણીનો પ્રચાર-પ્રસાર કરવો તે શ્રુતભક્તિ છે. અને તેને લીધે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય છે. ચાલો, આ વખતની જ્ઞાનપંચમીથી દરેક સંઘમાં આવું કાંઇક નવતર આયોજન કરવા માટે શ્રીસંઘને પ્રેરણા કરવા માટે પુજનીય ગુરુભગવંતોને ભાવભરી વિનંતી સહ..... લી. શા બાબુલાલ સરેમલ બેડાવાળાની વંદના _" વાસીદું સર્વ સાધૂનામ્ " 1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૧ |Page Navigation
1 2 3 4 5 6 7 8