Book Title: Aho Shruta gyanam Paripatra 46
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ શ્રુતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો અનુમોદના ૩૮૨૦૦૦ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર ઃ- સ્થાપના: ઇ.સ. ૧૯૮૦ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - પોસ્ટ : કોબા, જી.ગાંધીનગર ફોન : 079-23276252 E : gyanmandir@kobatirth.org Web : kobatirth.org સંપર્ક :- શ્રી હેમંતકુમારજી, કેતનભાઇ શાહ ૭ મો : 7575001081 મો : 7575001084 પાલડી શાખા : ૩, ટોળકનગર, હેરીટેજ હોટલની ગલીમાં, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ પ્રેરક : પૂ. બુદ્ધિસાગરસૂરિજી સમુદાયવર્તિ પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. પ્રકાશન : પૂ. ભદ્રગુપ્તસૂરિજી લિખિત બધા જ ગ્રંથોનું પુનઃપ્રકાશન, અપ્રગટ પ્રાચીન કૃતિઓ નું સંપાદન, ૧૦૦ થી વધુ ગ્રંથોનું પ્રકાશન સંગ્રહ : ૨,૮૪,૦૦૦ પુસ્તક, હસ્તપ્રત : ૨,૦૦,૦૦૦ થી વધુ ડીજીટલાઇજેશન : સંસ્થાના ૧,૨૬,૦૦૦ હસ્તપ્રતોના ૪૫ લાખથી વધુ પૃષ્ઠોનું સ્કેનીંગ, અન્ય ૩૧ ભંડારોના ૫૪૦૦૦ થી વધુ હસ્તપ્રતના ૯ લાખથી વધુ પૃષ્ઠ, દર વર્ષે ૬૦૦૦ થી વધુ પુસ્તકો ઇસુ, ૧૫૦૦થી વધુ હસ્તપ્રત-પુસ્તકોની PDF, ૪૦૦૦૦ થી વધુ પૃષ્ઠોની ઝેરોક્ષ ઇસ્યુ. વિશેષતા :- ૬૪ થી વધુ કર્મચારીઓથી સુસજ્જ, પરસ્પર સુસંકલિત કૃતિ, વિદ્વાન, પ્રકાશન આદિ વૈવિધ્યપૂર્ણ આગવી કોમ્પ્યુટર સૂચિકરણ પધ્ધતિ. કૈલાસ શ્રુતસાગર ગ્રંથ સૂચિના હસ્તપ્રત માહિતીના ૨૬ ભાગોનું પ્રકાશન, વિશિષ્ટ વાચક સેવા, રૂબરૂ તથા મોબાઇલ ઉપર જરૂરિયાત મુજબના ગ્રંથો વાચકોને ઉપલબ્ધ કરાવવા. સંસ્થાને પોતાને ભેટ મળેલા વધારાના ૩૦૦૦૦ પુસ્તકો નૂતન જ્ઞાનભંડારોને ભેટ. શ્રુતસાગર માસિકનું પ્રકાશન, જેમાં અપ્રગટ કૃતિઓનું પ્રકાશન, માહિતી. શ્રુતભવન સંશોધન કેન્દ્ર :- સ્થાપના : ઇ.સ.૨૦૧૦ ૪૭/૮, અચલ ફાર્મ, સચ્ચાઇ માતા મંદિર પાસે, કાત્રજ, પુના - ૪૧૧૦૪૬ W: 7744005728 • E : shrutbhavan@gmail.com Web: shrutbhavan.org પ્રેરક :- પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. અને પૂ.પ્રશમરતિવિજયજી મ.સા. સંપર્ક :સંગ્રહ -- - શ્રી અમિતકુમાર ઉપાધ્યાય, શ્રી ગૌરવભાઇ Whatsapp : 9833139883 ગ્રંથ ૩૦૦૦, PDF ૭૦૦૦, હસ્તપ્રત ૫૦૦, હસ્તપ્રત ડીઝીટલ ૫૦૦૦૦ પ્રકાશિત ગ્રંથો : ૩૧ (૧૭૦ કૃતિ) અભ્યાસ ઉપયોગી પ્રાયઃ અપ્રગટ કૃતિ નિઃશુલ્ક વિતરણ. વિશિષ્ટ કાર્ય : (૧) પ્રગટ, અપ્રગટ ગ્રંથોનું પ્રાચીન હસ્તપ્રતના આધારે સંપાદન. (૨) ૩૦૦ જ્ઞાનભંડારની ત્રણ લાખથી વધુ જૈન હસ્તપ્રતોનું સૂચિપત્ર, જેની માહિતી સંશોધન માટે ઉપલબ્ધ. (૩) ૪૦ હસ્તપ્રત ભંડારોની ડીજીટલાઇજેશન દ્વારા શ્રુતરક્ષા. (૪) સંશોધન માટે વિદ્વાનોને તૈયાર કરવા. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ G

Loading...

Page Navigation
1 ... 5 6 7 8