Book Title: Aho Shruta gyanam Paripatra 45
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અહો ! કૃતજ્ઞlot... થાજો ! શ્રવીણીબધી જાહો ! શ્રવીડીfoથી થીeો | બ્રીશાળા અહો ! શ્રુતજ્ઞાનમ્ અહો ! શ્રવજ્ઞાનમાં સફ શ્રતો પ્રચાર-પ્રસાર જ્ઞાનભંડાર સંકલન સેતુ - તપાગચ્છીય પ્રવર સમિતિ દ્વારા બનાવેલ જ્ઞાનભંડારની સમિતિ દ્વારા બધા જ જ્ઞાનભંડારોને ફોર્મ મોકલ્યા છે. તે મળેલ ફોર્મ તુરત જ ભરીને પરત મોકલવા વિનંતી છે. બધા જ જ્ઞાનભંડારોનું એડ્રેસ ,ફોન નંબર સાથેની યાદી તૈયાર કરીને બધા જ પ્રકાશકો અને ગરભગવંતનો મોકલવામાં આવશે અને તેન લીધે નૂતન પ્રકાશિત પુસ્તકો ભેટ રવરૂપે પ્રકાશકો મોકલી શકશે. જ્ઞાનભંડારોને સમૃદ્ધ અને શ્રુતજ્ઞાનમાં અપડેટ મેળવવા માટે જ્ઞાનભંડારનું ફોર્મ બહુ જ ઉપયોગી બનશે. " વિનંતી - અહો ! શ્રુતજ્ઞાનમાં આગામી અંકમાં પ્રકાશિત કરવા યોગ્ય | માહિતી-શ્રુતજ્ઞાનને લગતા લેખ પણ મોકલવા આમંત્રણ છે. પૂજ્ય ગુરુભગવંતો દ્વારા મળેલી માહિતી માર્ગદર્શનને અનુસાર અહો ! શ્રુતજ્ઞાનમ પ્રકાશિત થાય છે. નૂતન પ્રકાશિત થતાં પુસ્તકો અને થઇ રહેલ સંશોધનસંપાદનની વિગત દસ વર્ષથી અહો ! શ્રુતજ્ઞાનમ્ ના 45 અંકો દ્વારા શ્રુતભક્તિથી આપને મોકલવામાં આવે છે. તે અંકો આપ કાયમી સંદર્ભ માટે રાખી શકો છો. આપને જરૂર ન હોય તો યોગ્ય શ્રાવકોને અને જ્ઞાનભંડારને આપી શકો છો. | નહીંતર અમોને પરત પણ મોકલાવી શકાશે પરંતુ પરઠવશો નહીં. | સહયોગ આપશો - પૂજ્ય ગુરુભગવંતો અને શ્રાવકોને જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ ગ્રંથો. અને હસ્તપ્રતની વિગત શ્રુતજ્ઞાન, જ્ઞાનભંડાર, પ્રકાશક અંગેની તેમજ પારિષ્ઠાપનિકા સમિતી અને વૈયાવચ્ચ ભક્તિ અંગેની જોઇતી માહિતી માટે પત્ર લખવા | વિનંતી. પત્ર વોટ્સએપ કે ઇમેઇલથી મોકલી શકાશે, જેથી દરેક પત્રનો યોગ્ય શપ્રત્યુત્તર આપી શકાય ક્ષમાપના:- પૂજ્ય ગુરુભગવંતો દ્વારા મળેલ શ્રુતજ્ઞાનને લગતી બધી જ માહિતી અહો | શ્રુતજ્ઞાનમ મેગેઝીનના માધ્યમે આપને મોકલવામાં આવે છે તેમજ સંપાદકીય લેખા અને બીજા પણ લેખ દ્વારા જિનાજ્ઞાને લક્ષ્યમાં રાખીને માહિતી-વિચારો રજૂ કર્યા છે. તેમાં કોઇપણ પ્રરૂપણા શાસ્ત્ર વિરુદ્ધ થઇ હોય અથવા જાણતા અજાણતા આપને દુઃખ થયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ ' અહો ! શુiણlol. શાહી ] શતાબો ચાહી ] @વીડીeીથી 1 અહો ! શ્રવજ્ઞાનનું અહો ! શ્રdજ્ઞાofમ્ | અહો ! શૌશાળામાં Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket - અહો ! શવશlotવા 1 અહો ! શુclણાલમાં અહો ! શ્રાજ્ઞlol પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રવજ્ઞાન અહો ! શ્રુતજ્ઞાનમ્ = 45 8 Scanned with CamScanner

Loading...

Page Navigation
1 ... 6 7 8