Book Title: Aho Shruta gyanam Paripatra 45
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 1
________________ અહો !! શ્રવણlol અહો ! શીશાળા અહો ! શવજ્ઞાન MUસાથ અહો ! શવજ્ઞાનમા આeb ઈ સઘણlolધી અs 0 શ્રવણlolણ | II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ | અહો! બ્રnsioછા. પુસ્તક અહી શ્રુતજ્ઞાdia અહો ક્ષયજ્ઞામ અહો ! શ્રવજ્ઞાળામ અહી જ્ઞાશાળણ અહી ! બ્રહશાëયા. અહો ! શુalofમ અહો ! શુdશlol! - અહો ! @Gશાળામાં અહો ! શ્રવણoભ સંકલન શાહ બાબુલાલ સરેમલ | સં-૨૦૦૪, ભાદરવા સુદ - ૫ બેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની | ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબુલાલ સોમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞા સમારાધક પંડિતવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘોમાં સાતક્ષેત્રની ખૂબ જ ઉત્તમવ્યવસ્થા પ્રાચીન કાળથી છે જેના લીધે જિનમંદિર, જિનપ્રતિમા ને લગતા સર્વે કાર્યો દેવદ્રવ્યથી ખૂબ જ સુંદર રીતે થાય છે. સંચમી ગુરુભગવંતોને લગતા સર્વે કાર્યો ગુરુદ્રવ્ય કે વૈયાવચ્ચ અને શ્રુતજ્ઞાનને લગતા બધા જ કાર્યો જ્ઞાનદ્રવ્યની સહાયથી થાય છે. અને આ બધા જ ખાતાને લગતી ઉપજ ચઢાવા, ઉછામણી દ્વારા થતી રહે છે એવું પૂર્વજો દ્વારા સુંદર આયોજન કરેલું છે. દેવ ગુરુ પ્રત્યેની ભક્તિ અને પરમાત્માના અતિશય અને સંચમી આત્માઓના પૂણ્યબળને પ્રતાપે આ બધા જ ખાતાઓમાં ક્યારેય પણ દાન માંગવાની જરૂર પડતી નથી. પરંતુ ઉછામણી અથવા તો ભંડારના દ્વારા આ ખાતાઓમાં રકમની સતત વૃદ્ધિ થતી રહે છે અને પૂજ્ય ગુરુભગવંતની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા શ્રીસંઘના વહીવટદારો ઉદારતા પૂર્વક દેવદ્રવ્ય, વૈયાવચ્ચ અને જ્ઞાનના સત્કાર્યો સતત કરતા રહે છે તેની હૃદયપૂર્વક અનુમોદના. આપણા જિનાલય ખૂબ જ સુંદર-રવચ્છ અને સમય સમય ઉપર જીર્ણોધ્ધાર દ્વારા કળા કારીગરીમાં ઉત્કૃષ્ટ હોવાને લીધે, સમ્યક દર્શનને નિર્મળ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો છે.ગુરુદ્રવ્ય અને વૈયાવચ્ચ દ્રવ્ય દ્વારા ઉત્તમ ગુરુભક્તિ થતી હોવાને કારણે સંચમી આત્માઓને રવ-પરના આત્મકલ્યાણ માટે ખૂબ જ અનુકુળતા રહેતી હોય છે. જ્ઞાનદ્રવ્યને લીધે આપણા જ્ઞાનભંડારો ઉત્તમ કક્ષાના ગ્રંથો દ્વારા સમૃદ્ધ હોય. છે. જ્ઞાનદ્રવ્યની ઉપલબ્ધતાને લીધે પ્રભુ વીરના વચનો-વાણીને ખૂબ જ ઉચ્ચ. બહુમાનપૂર્વક સંગ્રહીત અને સુરક્ષિત રાખી શક્યા છીએ અને પૂજ્યોને અભ્યાસ માટે ઉપલબ્ધ બનાવી શક્યા છીએ. સાતક્ષેત્ર પૈકી નું કોમન સાધારણ ખાતુ દરેક સંઘમા હોય છે. જે માટે સંઘના સભ્યો પાસેથી વાર્ષિક લવાજમ અને ટીપ કરવામાં આવતી હોય છે. પરંતુ સાધારણ ખાતાઓનો મુખ્યત્વે ઉપયોગ સંઘના વહીવટ માટેના માણસોનો પગાર તેમજ વહીવટી ખર્ચ તેમજ વરઘોડા માટે બેન્ડ, બગી તેમજ સંઘ રવામીવાત્સલ્યમાં થતો હોય છે. અનુસંધાન પાન નં.૦ ઉપર 1 અહો ! શ્રવશાળ અહો ! શુalol! | અહો ! શવાળાભ અહો ! શ્રાજ્ઞાળક અહો ! શ્રતીજ્ઞાdi હો શ્રવજ્ઞાન, 1 હો ! શ્રુતજ્ઞાનમ્ લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ Scanned with CamScanner

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8