Book Title: Aho Shruta gyanam Paripatra 45
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ અહો ! @GશાળA અહો ! બ્રુવાળાથી - અહો ! શ્રદdજ્ઞાછળનું અહો ! શ્રુતજ્ઞાનું અહો ! શ્રુતજ્ઞાનું, અહી ! બ્રુવાળાથી અહો ! ઋતotવા અહો ! શ્રુતજ્ઞા લમ્ અહો ! શશાળાથી અહો ! @agrofથી અહી ! ઋતશાળમ અહો શ્રાશionશું અહો ! શ્રવણlol, 7 Ways of ભાવકૃત સુરક્ષા - પ્રિયમ શ્રુતરક્ષાનો અર્થ છે. શ્રતની પરંપરાને અવિચ્છિન્ન રાખવી. શ્રતની પરંપરાને અવિચ્છિન્ન રાખવાનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે, યોગ્ય આત્મામાં યોગ્ય જ્ઞાનનો વિનિયોગ કરવો. પુસ્તકો ને પ્રતોમાં જ્ઞાન સચવાઇ રહે એ ઋતરક્ષાનો ઉદ્દેશ્ય પણ હકીકતમાં તો શ્રુતરક્ષા છે, જ્ઞાનનો વિનિયોગ : જો એ ન થાય તો માત્ર દ્રવ્ય શ્રુતની આવૃત્તિઓ થતી જાય, તેનો શો અર્થ રહેશે? જ્ઞાનભંડારો, પાઠશાળાઓ, જ્ઞાનશિબિરો અને પ્રવચનસભાઓના સ્તરે શ્રીસંઘની કથળતી દશા પુરવાર કરે છે કે ભાવૠતની બાબતમાં આપણી કેટલી બધી ઉપેક્ષા છે! ભાવૠતની ઉપેક્ષા એ જ આપણી હજારો સમસ્યાનું મૂળ છે. ભાવશ્રુતની અપેક્ષા : એ જ એ સમસ્યાઓનું સમાધાન છે. ભાવૠત એ જ | દા દ્રવ્યહ્યુતનું ફળ છે. ભાવૠત એ જ દ્રવ્યહ્યુતનો ઉદ્દેશ્ય છે. પુસ્તક-પ્રતનું જ્ઞાન મનમાં આવે ને મનનું જ્ઞાન જીવનમાં આવે. તે જ ઉત્કૃષ્ટ શ્રુતરક્ષા . What Can you do? Here are some Ways (૧) તમારા ઘરે રહેલા પુસ્તકોને ચાર પ્રકારમાં વહેંચી દો. અન્યધમીં પણ સમજી-રવીકારી શકે તેવા અપ્રબુદ્ધ જૈન સમજી-સ્વીકારી શકે તેવા પ્રબુદ્ધ સમજી-સ્વીકારી શકે તેવા સંયમી ભગવંતોને ઉપયોગી થાય તેવા તમારા હાથે તે તે વ્યક્તિઓને તે તે પુસ્તકો આપી દો (આ પુસ્તકો ગીતાર્થ | ગુરુભગવંતોના હોવા જોઇએ.). (૨) તમારા વિસ્તારમાં થતા રિચેબલ ડીસ્ટન્સમાં થતા ગુરુભગવંતોના વિશિષ્ટ - પ્રવચનો અને જ્ઞાનશિબિરોની માહિતિ રાખો અને લોકોને તેમાં જોડવાનો પ્રયત્નો કરો. તમારા વાહનમાં લોકોને ત્યાં લાવવા લઇ જવાનો ભાવ રાખો. (૩) ગુરુભગવંતોના પુસ્તકોની ઓપન બુક એક્ઝામ કે જૈન કોર્સ એકઝામની માહિતી રાખો અને લોકોને તેમાં જોડવાનો પ્રયાસ કરો, લોકો અને પુસ્તકાદિ, પ્રાપ્તિસ્થાન વચ્ચે કડી બનો. (૪) પાઠશાળામાં સક્રિય ફાળો આપો. તેનું સ્તર ઊંચું આવે, તેનો એક એક વિધાર્થી ચુસ્ત ગુણવાન જૈન બને તે માટે તમારી બધી તાકાત લગાડો. પાઠશાળાનો સિલેબસ, એમ્બીશિયન્સ, સિસ્ટમ, એટ્રેક્શન, ડિસિપ્લીન, એડમિનિસ્ટ્રેશન, એક્ઝામ આ બધામાં હાઇ કવોલીટી આવે તેવો પ્રયાસ | કરો. સંઘની નાની-મોટી કોઇપણ વ્યક્તિ પાઠશાળાથી વંચિત ન રહે તેવો પ્રયાસ કરો. (૫) સંઘના જ્ઞાનભંડારને વ્યવસ્થિત અને આકર્ષક બનાવો, રોજ કમ સે કમ અડધો કલાક વાચક સુવિધા માટે ફાળવો. લિસ્ટનું સામાન્ય જ્ઞાન રાખીને અહો ! @soથી, અહો ! શ્રદ્ધાશા - અહો ! બ્રુવાવ, \ અહો ! શ્રતીજ્ઞાનનું અહો ! શુdજ્ઞlol[, અહો ! શ્રવજ્ઞાન અહો ! શ્રવણloto અહો ! શ્રદillold અહો ! શ્રુતજ્ઞાનમ( - ૪૫ ૬) Scanned with CamScanner

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8