Book Title: Aho Shruta gyanam Paripatra 33
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ SL) સંશોધન પુનઃમુદ્રણ યોગ્ય પ્રતાકાર ગ્રંથો /> ગત વર્ષે અંક-૨૮ માં અમોએ સંશોધન અને પુનઃમુદ્રણ યોગ્ય ગ્રંથોની યાદી આપી હતી. તે જ શૃંખલામાં પૂર્વે પ્રતાકાર પ્રકાશિત નીચેના હાલ ગ્રંથો પ્રાયઃ અપ્રાપ્ય છે. ગ્રંથનું નામ કત / ટીકાકાર ભાષા પૂર્વ પ્રકાશક આચાર દિનકર-૧ પૂ.વર્ધમાનસૂરિજી નિર્ણયસાગર પ્રેસ આચાર દિનકર-૨ પૂ. વર્ધમાનસૂરિજી નિર્ણયસાગર પ્રેસ અધ્યાત્મકલ્પદ્રુમ પૂ. મુનિસુંદરસૂરિજી દેવચંદ લાલભાઇ ઉત્તરાધ્યયન સૂત્ર-૧ પૂ.શાંતિસૂરિજી દેવચંદ લાલભાઇ , " ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પૂ.શાંતિસૂરિજી દેવચંદ લાલભાઇ ઉત્તરાધ્યયન સૂત્ર-૩ પૂ.શાંતિસૂરિજી દેવચંદ લાલભાઇ ગણધર સાર્ધશતક ચારિત્રસુંદર ગણિ ચુનીલાલ પનાલાલ ગાંગેયપ્રકરણ-અવસૂરિ વિજય ગણિ જેન આત્મવીર સભા જ્ઞાનસાર-અષ્ટકમ્ ઉપા.યશોવિજયજી વાડીલાલ મહોકમભાઇ તત્વાર્થસૂત્ર-ભાષ્ય ઉમાસ્વાતિજી 2ષભદાસ કેશરીમલ દર્શન રન રત્નાકર-૧ પૂ. ઇન્દ્રનંદિસૂરિજી જૈન સાહિત્યવર્ધક સભા દર્શન રન રનાકર-૨ પૂ. ઇન્દ્રનંદિસૂરિજી જૈન સાહિત્યવર્ધક સભા દશનિ રન રનાકર-૩ પૂ. ઇન્દ્રનંદિસૂરિજી જૈન સાહિત્યવર્ધક સભા ધર્મ સંગ્રહણી-૧ પૂ.મલયગિરિસૂરિજી દેવચંદ લાલભાઇ ધર્મ સંગ્રહણી-૨ પૂ.મલયગિરિસૂરિજી દેવચંદ લાલભાઇ નિગોદ ષત્રિશિકા પૂ.રત્નસૂરિજી હીરાલાલ હંસરાજ પ્રવચન સારોદ્ધાર-૧ પૂ.નેમિચંદ્રસૂરિજી ભારતિય પ્રાચ્ય તત્વ પ્રકાશન પ્રવચન સારોદ્ધાર-૨ પૂ.નેમિચંદ્રસૂરિજી ભારતિય પ્રાચ્ય તત્વ પ્રકાશન બ્રુહદક્ષેત્ર સમાસ-સટીક પૂ.મલયગિરિસૂરિજી જૈન ધર્મ પ્રસારક સભા ૨૦ યુક્તિ પ્રબોધ મેઘવિજયજી ઋષભદાસ ફેશરીમલ યોનિસ્તવ પૂ.ધર્મઘોષસૂરિજી આત્માનંદ જૈન સભા ૨૨ | રયણ સેહરનીવકહા. જિનહર્ષગણિ ન આત્માનંદ સભા પ્રાયઃ અપ્રાપ્ય પુનઃમુદ્રણ યોગ્ય ગ્રંથોની વધુ વિગત અંક-૩,૮,૧૯, ૨૩૨૮ માં આપેલી છે તે પૈકી જે પણ ગ્રંથનું કાર્ય આપ કરો તેની જાણ અમોને અવશ્ય કરશો જેથી પુનરાવર્તન ન થાય. તથા કોંક ગ્રંથો ક્યાંકથી છપાઇ ગયા હોય અને અમને પછીથી જાણ થાય તો આપને યથા યોગ્ય જાણકારી આપી શકીએ. પૂજ્ય ગુરુભગવંતોને તેમજ જિજ્ઞાસુ શ્રાવકોને શ્રુતભક્તિ થી પ્રેરાઇને રવદ્રવ્યથી અહો શ્રુતજ્ઞાનમ માસિકના અંકો મોકલવામાં આવેલ છે. તે આપને જરૂર હોય તો કાયમી ફાઇલમાં સંગ્રહ કરશો પરંતુ વાંચ્યા પછી જરૂર ન હોય તો અમોને પરંત મોકલી શકાશે પરંતુ, મહેરબાની કરીને પરઠવશો નહીં. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8