Book Title: Aho Shruta gyanam Paripatra 33 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 8
________________ (5) (6) (8) પ્રાચીન શ્રતોદ્ધારક પૂજ્ય આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી દ્વારા લેખિત વિવિધ વિષયોના લેખ-સંગ્રહ જે આધ્યાત્મિકતા થી ભરપુર છે. અને પ્રવચન વગેરે માટે પણ ઉપયોગી સાહિત્ય અપ્રકાશિત છે તેની નોટબુક અમારી પાસે ઉપલબ્ધ છે. જિજ્ઞાસુ ગુરુભગવંતો અને શ્રાવકોને જરૂર હોય તો અમારી પાસેથી મંગાવી લાભ આપશોજી. (1) ત્રિપદી શતક્નભાગ-૧,૨,૩ 1 થી 115 લેખનો સંગ્રહ (2) માગનિ સારિતા ભાગ-૧ 1 થી 10 ગુણોનું વિવેચન (3) નવપદ પ્રદક્ષિણા નવપદ ઓળીના પ્રવચનો (4) શત્રુંજય પોઇન્ટ્સ યાત્રા ભાવયાત્રા માટે ઉપયોગી સંદર્ભસંચય દષ્ટાંત, શ્લોક, કવિતા વગેરેનો વિષયવાર સંગ્રહ સંદર્ભ સમુહ (6) સંદર્ભ સંગ્રહ દષ્ટાંત, શ્લોક, કવિતા વગેરેનો વિષયવાદ સંગ્રહ ચત્તારિ શરણં પ્રવજ્જામી અમૃતવેલ સર્જાય ભાગ-૧ ભગવતી સૂત્ર સંવેદના શિષ્યત્વનું સૌંદર્ય આદિનાથને વંદન અમારા સ્તવનો - પ્રવચનો અગમલેખ સંગ્રહ વિવિધ વિષયોના હિન્દી,ગુજ. લેખ 19 નો સંગ્રહ (12) ઓર ન ચાહે રે કંત સ્તવન સંવેદના (13) આઇ રે આઇ અંજનશલાકા સ્ટેજ પ્રોગ્રામ-ગીતો. (14) પ્રેરણાનું ઝરણું જાહેર જનતા યોગ્ય લેખ સંગ્રહ પૂજ્યશ્રીના શિષ્ય દ્વારા પરમપાવન શ્રી ઉત્તરાધ્યયન સૂગ પરની સૌથી પ્રાચીન અને ન્યાય પંક્તિઓથી કલિષ્ટ એવી વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી કૃત ટીકાનું ભાષાંતર થયેલ હસ્તલિખિત કોપી અમારી પાસે ઉપલ૦ધ છે. જે કોઇપણ સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ માટે જરૂર હોય તો લાભ આપશોજી. જે કોઇને નૂતન મંદિરનિમણિના પ્રારંભિક ચરણરૂપે ખાતમુહર્ત અને શિલાન્યાસની વિધિની આવશ્યક્તા હોય તેઓ સંપર્ક કરી શકે છે. પૂજ્ય ગુરુભગવંતોએ જુદા જુદા વિષયોના પોતાના અભ્યાસ માટે તેઓના રવહસ્તાક્ષરમાં બનાવેલ નોટો અમારી પાસે ઉપલબ્ધ છે. તો જે તે વિષયના અભ્યાસ માટે જરૂર હોય તો અમોને લાભ આપશોજી. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Printed out Guide Rs. 1 Ticket અહો ! શ્રવડાઓo પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 33 8Page Navigation
1 ... 6 7 8