Book Title: Aho Shruta gyanam Paripatra 19 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિનોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી તથા આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી ના માર્ગદર્શન હેઠળ (પૂ. આ.પ્રેમભુવનભાનુસૂરીશ્વરજી સમુદાય) (૧) શ્રાધ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિ - કર્તા - આ. શ્રી સિંહસૂરિજી (૨) મિથ્યાત્વ સપ્તતિકા - ક્ત - અ. શ્રી દેવેન્દ્રસૂરિજી પૂ.ગીતાર્થરત્નવિજયજી મ. સા. (૧) સજ્જનચિત્ત વલ્લભ - સટીક, સાનુવાદ નુતન સંપાદન (૨) ધર્મ પરિક્ષા - સટીક, સાનુવાદ નુતન સંપાદન આ. શ્રી શ્રીચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. આ.નેમીસૂરીશ્વરજી સમુદાય) (૧) ધાતુ રત્નાકર - કર્તા સાધુ સુંદર - મૂળ અને ટીકા સહિત (૨) વિદધમુખ મન્ડન - દર્પણ ટીકા - ટીકાકાર શ્રી વલ્લભ ૧૬મી સદી પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ | દ્વારા નીચેના ગ્રંથો સેંકડો વર્ષો સુધી ટકાઉ કાગળ ઉપર પુનઃપ્રકાશિત થશે. ૧ આચારાંગ સટીક ભા-૨ ૧૫ સામાચારી પ્રકરણ(તિલકાચાકૃત) ૨ સ્થાનાંગ દિપીકા ભા-૧ ૧૬ સામાચારી પ્રકરણ(પૂવચાર્યકૃત). ૩ ગચ્છાચાર પ્રકીર્ણક ૧૦ શાંતસુધારસ સટીક આવશ્યકનિયુક્તિ સટીક ભા-૧ | ૧૮ ઉપદેશ રહસ્ય આવશ્યકનિયુક્તિ ભા-૨ ૧૯ ધર્મપરિક્ષા , ૬ સૂત્રકૃતાંગચણ ૨૦ ધર્મવિધિ 6 ચંદ્રપ્રજ્ઞપ્તિ સટીક ૨૧ સિદ્ધપ્રાભૃત સટીક ૮ વિશેષાવશ્યક ભાષ્ય ભા-૧ ૨૨ પ્રવજ્યા વિધાન કુલક ૯ વિશેષાવશ્યક ભાષ્ય ભા-૨ ૨૩ ચૈત્યવંદન ભાષ્ય ૧૦ ગુરુ ગુણ ષત્રિશિકા-કુલક ૨૪ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૧ ૧૧ સપ્તતિકા ભાષ્ય ૨૫ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૨ ૧૨ વૈરાગ્યકાલતા ૨૬ કર્મપ્રકૃતિ મૂળ-ચૂર્ણિ ભા-૩ ૧૩ બધહેતુદય ત્રિભંગી આદી ૨૦ ઉત્પાદાદિ સિદ્ધિ ૧૪ સભ્યત્વ કૌમુદી. ૨૮ ધમસંગ્રહણી શ્રી શ્રીપાલનગર શ્વે. મૂ. જૈન દેરાસર ટ્રસ્ટ-મુંબઇ તરફથી તેઓના સંઘ દ્વારા ૪૫ આગમોનો સટીક શુદ્ધિકરણ પૂર્વક પુઃન પ્રકાશન કાર્ય ૧૦ વર્ષથુ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયના આચાર્યશ્રીની પ્રેરણાથી ચાલી રહ્યું છે. તે પૈકીનો સૌ પ્રથમ૧૬ આગમોનો પ્રથમસેટ સં-૨૦૬૯ ના માગસર માસમાં ખૂબ જ ધામધૂમપૂર્વક પ્રકાશિત થશે. શ્રી સંઘ દ્વારા જ્ઞાનદ્રવ્યનો ઉદારતાપૂર્વક યોગ્ય ઉપયોગ કરવાનું આયોજન થયું તેની હૃદયપૂર્વક અનુમોદના... અહો ! શ્રુતજ્ઞાનમ્ અંક ૧૦Page Navigation
1 ... 3 4 5 6 7 8