Book Title: Aho Shruta gyanam Paripatra 16
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ. આ. શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરિજી તથા પૂ. આ. કલ્યાણબોધિસૂરિજી(પૂ. શ્રી ભુવનભાનુસૂરિજી) શ્રમણાસંસ્થા માટે સ્વાધ્યાયોપગી વિશિષ્ઠ ગ્રંથ શ્રેણી અને આગમ- પદાર્થ - શ્રેણિલ (૧) સંજ્ઞોપનિષદ્ - દશ સંજ્ઞા વિષયક મનનીય પ્રકરણ (૨) મોહોપનિષદ્ - જ્ઞાનસાર - ચતુર્થ અષ્ટક - વૃતિ (૩) આનંદોપનિષદ - જ્ઞાનસાર - પંચમઅષ્ટક - વૃતિ (૪) આત્માવબોધ - આત્મજ્ઞાન વિષયક ગ્રંથ - સટીક (૫) વિકારનિરોધ - જિતેન્દ્રિય બનવા મનનીય કૃતિ (૬) સમાધિતંત્ર. - પૂજ્યપાદાચાર્યકૃત ગ્રંથ - સટીક () બ્રહ્મોપનિષદ્ - વિશુદ્ધ બ્રહ્મચર્ય માટે પરિશીલનીય કૃતિ (૮) દેશનાશતક વિરાગરસધાર સમી સુંદર કૃતિ (૯) ચાણક્યનીતિ - જીવનકળા શીખવતો પઠનીય ગ્રંથ (૧૦) જીરાવલીયમ - જીરાવલા મહાતીર્થ - કાવ્ય (૧) આચારાંગોપનિષદ્ (૧૦) પ્રશ્નવ્યાકરણોપનિષદ્ (૨) સૂત્રકૃતાંગોપનિષદ્ (૧૧) વિપાકક્ષુતોપનિષદ્ (૩) IIનાંગોપનિષદ્ (૧૨) રાજપ્રશ્નીયોપનિષદ્ (૪) સમવાયાંગોપનિષદ્ (૧૩) જીવાભિગમોપનિષદ્ (૫) ભગવત્થપનિષદુ (૧૪) પપાલિકોપનિષદ્ (૬) જ્ઞાતાધર્મકથોપનિષદ્ (૧૫) પ્રજ્ઞાપનોપનિષદ્ (6) ઉપાસકદશોપનિષદુ (૧૬) પ્રકીર્ણકોપનિષદ્ (૮) અંતકૃતદશોપનિષદ્ (૧૦) નિરયાવલિકોપનિષદ્ (૯) અનુત્તરોપપાતિકદશોપનિષદ્ પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. (પૂ. ઓમકારસૂરિજી સમુદાય) (૧) ઔપપાતિક સૂત્ર - સટીક - પૂ. ગણિવર્ય તીર્થભદ્રવિજયજી મ. સા. (કચ્છવાગડ પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) નેમીજિન સ્તોત્ર - સંશોધન - સંપાદન - પૂ. સંયમર્કીર્તિવિજયજી મ. સા. (પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) નવતત્વ સંગ્રહ કર્તા - આત્મારામજી - હિન્દી - ગુજરાતી (૨) ષત્રિશત ષત્રિશિકા - ભાવાનુવાદ - વિવેચન પૂ.પાશ્વરત્નસાગરજી મ. સા. (પૂ. શ્રી નવરતનસાગરસૂરિજી સમુદાય) (૧) પઉમચરિયમ - સંસ્કૃત છાયા સાથે (૨) આખ્યાનક મણિકોષ - સંસ્કૃત છાયા સાથે . (૩) જ્યોતિષ કરંડક - ગુજરાતી અનુવાદ સહ (૪) સિધ્ધ પ્રાભૃત - સંસ્કૃત છાયા, સરળ ગુજરાતી સાથે (૫) અજિતનાથ ચરિત્રમ્ - સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ સહીત

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8