Book Title: Aho Shruta gyanam Paripatra 05
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ િશતા સાર થibrary યોજના) જે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો યોગ્ય ઉપયોગ કરીને શ્રીસંઘની રક્ષા-સેવા કરવાની પૂર્વના ગીતાર્થ મહાપુરૂષોની કુનેહને અનુસરીને આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવારૂપ પૂજ્ય જ્ઞાની ભગવંતો અને મુખ્યત્વે તો જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને અભ્યાસોપયોગી પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે “અહો શ્રુતજ્ઞાનમ” હેઠળ “શ્રુત સત્કાર” યોજના અન્વયે મહાત્માઓ વિ. ના માર્ગદર્શનથી સ્કેન કરાવેલ પુસ્તકોની ડી.વી.ડી.ઓ તૈયાર કરી છે. - આ ડી.વી.ડી. બધાજ જ્ઞાનભંડારોને સ્વદ્રવ્યથી ભેટ આપી લાભ લેવાની અમારી ભાવના છે. તો જરૂર મુજબ મંગાવવા દ્વારા લાભ આપશોજી. પૂજ્ય ગુરૂભગવંતો તેમાંથી પ્રિન્ટ કઢાવી ઉપયોગમાં લઈ શકે છે. વળી, આ બધાજ પુસ્તકો Jaina(USA) ની www.elibrary.org તેમજ www.Tapovanpathshala.com ની વેબસાઈટ ઉપર પણ Online મૂકેલા છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે. D,V.D, No. -1 :- ગત ચાર્તુમાસમાં (ઈ.સ. 2009) 50 વર્ષ પૂર્વેના મુદ્રિત પ્રાયઃ-અપ્રાપ્યઃ 54 પુસ્તકો સ્કેન કરાવી મર્યાદિત નકલો ઉત્તમ જ્ઞાનભંડારોને ભેટ મોકલેલ, જેમાં શિલ્યનાં 18 વ્યાકરણના 6, ન્યાયના 14, જ્યોતિષના 4 પુસ્તકોનો સમાવેશ થાય છે. * છેલ્લાં 10 વર્ષમાં મુદ્રિત અભ્યાસોપયોગી પુસ્તકોની PDF ફાઈલ પૂજ્ય ગુરૂભગવંતો તરફથી અમને જે મળેલ તેને બે ભાગમાં નીચે પ્રમાણે સંકલન કરેલ છે. D.V.D. No. -2:-(1) સંસ્કૃત બુક વ્યાકરણ (2) સ્વાધ્યાય ઉપયોગી પ્રકરણો (3) ઉપદેશાત્મક ગ્રંથો (4) કાવ્ય-ચરિત્ર કથા ગ્રંથ (પ્રાકૃત, સંસ્કૃત) | D.V.D. No. - 3 :- (1) જૈન સિદ્ધાંત, કર્મગ્રંથ, નવતત્વ, જીવ વિચાર (2) સૂત્રવિધિ-સ્તવન (3) વાત, પ્રવચન, સુવિચાર, કથાગ્રંથ (4) હિંદી પુસ્તકો (5) અંગ્રેજી પુસ્તકો. D.V.D. No. - 4: આ વર્ષે (ઈ.સ. 2010) માં પ્રાયઃ-અપ્રાપ્યઃ પણ 50 વર્ષ પૂર્વે મુદ્રિત પુસ્તકો જેની મર્યાદિત નકલો જ્ઞાનભંડારોને ભેટ મોકલી છે તેવા અલભ્ય 36 પુરતકો * આ કૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડાર - કોબા દ્વારા સાભાર પ્રાપ્ત PDF ફાઈલની D.V.D. D.V.D. No. - 5:-“જૈન સત્યપ્રકાશ” માસિકના અલભ્ય જૂના 22 વર્ષના અંકો (225 અંકો) | D.V.D.No. - 6 :-બુદ્ધિનિધાન :- આ. બુદ્ધિસાગરસૂરિજી તથા અન્ય પૂજ્યોના 300 પુસ્તકો. D.V.D. No. -7 :-પઘાકરન :- આ. પદ્મસાગરસૂરિજીના પ્રવચનોના પુસ્તકો. D.V.D. No. - 8- શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબા દ્વારા પ્રકાશિત . શ્રી કૈલાશભૃતસાગરગ્રંથ સૂચી ભાગ 1 થી 7. Printed Matter BookPosted 114(7) U/C, 5AP&T Guide hence not be taxed. અહી ] શલજ્ઞાન પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વીમળાબેન સરેમલ જવેરચંદજી ડાવાળા ભવના હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ - 380 005. મો. : 9425 85904, (ઓ) 079 - 22132543.

Loading...

Page Navigation
1 ... 6 7 8