Book Title: Aho Shruta gyanam Paripatra 05 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ પ્રયત્ન કરીશું. | જૈન ગ્રંથાવલી વિગેરેની જેમ આ સદીનો આ કાળ જયી સર્વગ્રાહી, સર્વોપયોગી ગ્રંથ બની રહેશે એવું અમને પૂર્ણતઃ ભાસી રહ્યું છે. યશકલગીરૂપ સર્વઉપયોગી સંપૂર્ણ મુદ્રિત ગ્રંથોની યાદી વિષય પ્રમાણે બનાવવાથી અભ્યાસ કરનારને પુસ્તક પસંદ કરવામાં પણ સરળતા રહેશે. ( તા.ક. :- જેઓ પણ આ કાર્ચ ઉપાડે, તેઓ અમને પૂર્વ સૂચિત કરે, જેથી અલગ અલગ મહાત્માઓ દ્વારા તે બેવડાય નહિ. સરસ્વતીપુત્રોને વંદના) 1 વિદ્વાન મહાત્માઓ દ્વારા નુતન સંશોધન - સંપાદન - સર્જન થતાં ગ્રંથોની યાદી : પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી જન્મશતાબ્દિ નિમિત્તે આ.શ્રી જગદ્ગદ્રસૂરિજી તથા તેમના શિષ્યો (૧) પિંડનિયુક્તિ સટીક - ભાષાંતર સાથે (૨) પરમતજ - સંસ્કૃત - સટીક (૩) દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૧ (પુનઃમુદ્રણ) દશવૈકાલિક ઉપદેશ (૪) દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૨ (પુનઃમુદ્રણ) આચારાંગસૂત્ર ઉપદેશ પૂ.આ. ચંદ્રગુપ્તસૂરિજી મ.સા. (પૂ.આ.રામચંદ્રસૂરિજી સમુદાય). (૧) ઉત્તરાધ્યનસૂત્ર - ભાવવિજયજી ટીકા - પ્રતાકાર (૨) પંચસૂત્ર વિવેચન ભાગ-૧-૨ પૂ.રાજસુંદરવિજયજી મ.સા. (પૂ. રાજેન્દ્રસૂરિજી, કલીકુંડવાળા સમુદાય) | (૧) જિનેન્દ્રસ્તોત્રમ જુલાભિદસ્વોપજ્ઞ વૃત્તિ ન પૂ.નયચંદ્રસાગરજી મ.સા. (પૂ. સાગરજી સમુદાય) | (૧) આગમ અષ્ટોતરી - હસ્તપ્રત ઉપરથી સંશોધિતા પૂ.અક્ષયચંદ્રસાગરજી મ.સા. (પૂ. સાગરજી સમુદાય) | (૧) અલ્પ પરિચિત સિદ્ધાંતકોષ ભાગ-૧ થી ૫ - સાધ્વીજી ચંદનબાલાશ્રીજી મ.સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સુકૃતકીર્તી કલ્લોલિન્યાદિ પ્રશસ્તિ સંગ્રહ (૨) સુકૃત સંકીર્તના નોંધ : ત્રણેય ગ્રંથોનો એક જ પુસ્તકમાં સમાવેશ થશે. (૩) કિર્તી કૌમુદી સક્રિય-સમૃદ્ધ જ્ઞાનભંડારોની યાદી) - પ.પૂ. પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી હેમચંદ્રસૂરિજીના | શિષ્ય આ.શ્રી કલ્યાણબોધિસૂરિજીએ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દિ નિમિત્તે ભારતભરના સક્રિય -સમૃદ્ધ જ્ઞાનભંડારોની સંકલન કરેલી માહિતિ ખૂબજ ઉદારતાપૂર્વક અમોને મોકલાવેલ છે. જેઓને પણ રવપ્રકાશિત પુસ્તકો સુયોગ્ય સ્થાને મોકલવા વિગેરે કાર્ય માટે આ સરનામાની, જરૂરિયાત હોય તેઓ અમારી પાસેથી મંગાવી શકે છે. તથા તેમાં કોઈ જ્ઞાનભંડારની માહિતી શરત | ચૂકથી રહી જવા પામી હોય તો તેઓ પણ અમને જાણ કરી શકે છે તથા તેની c.D. પણ મળી શકશે.Page Navigation
1 ... 5 6 7 8