Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
नच्चंत. कृ० [नृत्यत्] નાચતો, નૃત્ય કરતો नच्चण न० (नर्तन) ના. નર્તન
नच्चणसिलय. पु० (नर्तनशीलक]
નાચવાના સ્વભાવવાળો, મોર
नच्चमाण. कृ० [ नृत्यत् નાચવું તે
नच्चयंत. कृ० [नृत्यत्] નાચવું તે
नच्चा. कृ० [ज्ञात्वा ]
જાણીને
नच्चाण. कृ० [ ज्ञात्वा )
જાણીને
नव्याणं. कृ० [ ज्ञात्वा ] જાણીને
नच्चण्ह. न० [नात्युष्ण ]
બહુ ગરમ નહીં તેવું
आगम शब्दादि संग्रह
વૃક્ષ વિશેષ
नट्टमालग. पु० [ नाट्यमालक ]
વૈતાઢ્ય પર્વતની ખંડ-પ્રપાત ગુફાનો સ્વામી
नज्ज. धा० [ज्ञा]
જાણવું
नट्ट, न० (नाटा)
નાટક, નાટ્યકળા, નાટક સંબંધી વિજ્ઞાન, નર્તન
नट्ट. त्रि० (नर्तक)
નૃત્ય કરનાર नट्टक. त्रि० (नाट्यक)
નાટક કરનાર
नट्टग. त्रि० (नाट्यक)
નાટક કરનાર
नट्टगपेच्छा. स्त्री० [ नाट्यकप्रेक्षा] નાટક જોવું તે
नदृद्वाण न० (नाट्यस्थान) નાટકનું સ્થાન
नट्टपेच्छा. स्त्री० [ नाट्यकप्रेक्षा ] નૃત્ય જોવું તે
नट्टमाल. पु० [ नृत्तमाल ]
नट्टमालय, पु० [ नाट्यमालक) જુઓ ઉપર
नट्टविधि. पु० [ नाट्यविधि ]
નાટ્ય કળા
नट्टविहि. पु० [ नाट्यविधि ]
નાટ્ય કળા
नट्टसज्ज, त्रि० (नाट्यसज्ज |
નૃત્ય માટે સજ્જ
नट्टसाला. स्वी० [ नाट्यशाला )
નાટકશાળા
ट्टानय. पु० [ नाट्यानीक ] નટનો સમૂહ
नट्टानियाधिपति, पु० / नाट्यानीकाधिपति] નટની સેનાનો સ્વામી
नट्टानियाधिवति. पु० [ नाट्यानीकाधिपति] જુઓ ઉપર
नियाहिव. पु० नाट्यानीकाधिपति] જુઓ ઉપર
नट्टिगा. स्वी० [ नर्तिका ]
નર્તકી
नट्टिया स्त्री० [ नर्तिका ]
નર્તકી
न. त्रिo [नष्ट ]
નાશ પામેલ, ખોવાયેલ
नडू, त्रि० (नष्ट) એક મુહૂર્ત
चरित. विशे० [ नष्टचारित्र ]
દુરાચારી, જેનું ચારિત્ર નાશ પામેલ છે તે
. विशे० [ नष्टतेजस्]
જેનું તેજ-પ્રકાશ નાશ પામેલ છે તે
नद्रुमइय, विशे० [ नष्टमतिक)
બુદ્ધિભ્રષ્ટ, જેની બુદ્ધિ નાશ પામી છે તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3
Page 12
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 392