SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ नच्चंत. कृ० [नृत्यत्] નાચતો, નૃત્ય કરતો नच्चण न० (नर्तन) ના. નર્તન नच्चणसिलय. पु० (नर्तनशीलक] નાચવાના સ્વભાવવાળો, મોર नच्चमाण. कृ० [ नृत्यत् નાચવું તે नच्चयंत. कृ० [नृत्यत्] નાચવું તે नच्चा. कृ० [ज्ञात्वा ] જાણીને नच्चाण. कृ० [ ज्ञात्वा ) જાણીને नव्याणं. कृ० [ ज्ञात्वा ] જાણીને नच्चण्ह. न० [नात्युष्ण ] બહુ ગરમ નહીં તેવું आगम शब्दादि संग्रह વૃક્ષ વિશેષ नट्टमालग. पु० [ नाट्यमालक ] વૈતાઢ્ય પર્વતની ખંડ-પ્રપાત ગુફાનો સ્વામી नज्ज. धा० [ज्ञा] જાણવું नट्ट, न० (नाटा) નાટક, નાટ્યકળા, નાટક સંબંધી વિજ્ઞાન, નર્તન नट्ट. त्रि० (नर्तक) નૃત્ય કરનાર नट्टक. त्रि० (नाट्यक) નાટક કરનાર नट्टग. त्रि० (नाट्यक) નાટક કરનાર नट्टगपेच्छा. स्त्री० [ नाट्यकप्रेक्षा] નાટક જોવું તે नदृद्वाण न० (नाट्यस्थान) નાટકનું સ્થાન नट्टपेच्छा. स्त्री० [ नाट्यकप्रेक्षा ] નૃત્ય જોવું તે नट्टमाल. पु० [ नृत्तमाल ] नट्टमालय, पु० [ नाट्यमालक) જુઓ ઉપર नट्टविधि. पु० [ नाट्यविधि ] નાટ્ય કળા नट्टविहि. पु० [ नाट्यविधि ] નાટ્ય કળા नट्टसज्ज, त्रि० (नाट्यसज्ज | નૃત્ય માટે સજ્જ नट्टसाला. स्वी० [ नाट्यशाला ) નાટકશાળા ट्टानय. पु० [ नाट्यानीक ] નટનો સમૂહ नट्टानियाधिपति, पु० / नाट्यानीकाधिपति] નટની સેનાનો સ્વામી नट्टानियाधिवति. पु० [ नाट्यानीकाधिपति] જુઓ ઉપર नियाहिव. पु० नाट्यानीकाधिपति] જુઓ ઉપર नट्टिगा. स्वी० [ नर्तिका ] નર્તકી नट्टिया स्त्री० [ नर्तिका ] નર્તકી न. त्रिo [नष्ट ] નાશ પામેલ, ખોવાયેલ नडू, त्रि० (नष्ट) એક મુહૂર્ત चरित. विशे० [ नष्टचारित्र ] દુરાચારી, જેનું ચારિત્ર નાશ પામેલ છે તે . विशे० [ नष्टतेजस्] જેનું તેજ-પ્રકાશ નાશ પામેલ છે તે नद्रुमइय, विशे० [ नष्टमतिक) બુદ્ધિભ્રષ્ટ, જેની બુદ્ધિ નાશ પામી છે તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -3 Page 12
SR No.034457
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy