Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
नंदीसरवरदीव. पु० [नन्दीश्वरवदीप]
એક દ્વીપ नंदुत्तर. पु० [नन्दोत्तर]
ભવન પતિના ઇન્દ્રના રથનો અધિપતિ नंदुत्तरवडेंसग. पु० [नन्दोत्तरावतंसक]
એક દેવ વિમાન नंदुत्तरा. स्त्री० [नन्दोत्तरा] ઇશાનેન્દ્રની એક અગમહિષીની રાજધાની, એક વાવડી नंदुत्तरा. स्त्री०/नन्दोत्तरा]
એક દિક્કુમારી नंदुत्तरा. वि० [नन्दोत्तरा २० सेणिय नी ये पत्नी (राए) भ० महावीर पासे દીક્ષા લીધી, મોક્ષે ગયા नंदोत्तरा. स्त्री० [नन्दोत्तरा]
જુઓ ઉપર नकुल. पु० नकुल]
નોળીયો, વાદ્ય વિશેષ नक्क.पु० [नक्त]
એક જાતિનો મચ્છ नक्क. पु० [नक्र]
નાક, નાસિકા नक्कछिन्न. त्रि० [नक्रछिन्न]
નાક કટ્ટો नक्कछिन्नग. त्रि० [नक्रच्छित्रक]
નાક કટ્ટો नक्कछिन्नय. त्रि० /नक्रच्छित्रक]
નાક કટ્ટો नक्ख. पु० [नख]
નખ नक्खत्त. न०/नक्षत्र
એક જ્યોતિષ્ક દેવની જાતિ नवखत्तदेवया. स्त्री० [नक्षत्रदेवता]
નક્ષત્રના અધિષ્ઠાયક नक्खत्तमंडल. पु० [नक्षत्रमण्डल]
નક્ષત્રનો આકાશમાં મેરુ પર્વત ફરતો ચાલવાનો માર્ગ नवक्खत्तमास. पु० [नक्षत्रमास]
બધાં નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગ પુરો થાય તેટલો સમય नक्खत्तविचय. पु० [नक्षत्रविचय]
નક્ષત્રના સ્વરૂપનો નિર્ણય नक्खत्तविमाण. पु० [नक्षत्रविमान]
નક્ષત્ર દેવનું વિમાન नवखत्तसंठिति. पु० [नक्षत्रसंस्थिति]
નક્ષત્રોની અવસ્થા કે સ્થિતિ नक्खत्तसंवच्छर. पु० [नक्षत्रसंवत्सर]
બધાં નક્ષત્રો સૂર્ય સાથે યોગ જોડી લે તેટલો સમય | नख. पु० [नख]
નખ नखच्छेयणग. न० [नखछेदनक]
નખ છેદણી नखच्छेयणय. न० नखछेदनक]
જુઓ ઉપર नखमल. न० [नखमल]
નખનો મેલ नखवेदना. स्त्री० [नखदेवना]
નખજન્ય વેદના नखीमंस. न०/नखीमंस]
કંથારીની જડ नग. पु०/नग]
પર્વત नगनगरमगरसागरचक्कंकधरंकलक्कणंकियतल्ल. न० [नगरनगरमगरसागरचक्रङ्गधरंकणंकृततल] પર્વત-નગર- મગર-સાગર-ચક્ર અંક આદિથી અલંકૃત તળીયું नगर. न० [नगर]
નગર, જ્યાં કર આદિ લેવામાં ન આવે તેવું શહેર नगरंतर. न० [नगरान्तर]
નગર અંદર नगरगुण. पु० [नगरगुण] નગરના ગુણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 10
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 392