Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
अंतगमण न० / अन्तगमन) છેડે જવું તે
अंतगय न० / अन्तगत)
અવધિજ્ઞાનનો ભેદ
अंतचरग. पुं० [अन्त्यचरक ]
ગૃહસ્થે ભોજન કર્યા પછી વધેલ આહારની ગદ્વેષણા
કરનાર અભિગ્રહધારી સાધુ
अंतचरय. पुं० [अन्त्यचरक ] खो 'पर
अंतचारि पुं० [अन्तचारिन्
અંત કે તુચ્છ આહાર લેવાના અભિગ્રહધારી સાધુ
अंतजीवि. पुं० [अन्त्यजीविन् ]
અંત-તુચ્છ આહાર ગ્રહણથી જીવન ચલાવનાર સાધુ
अंतद्वाण न० / अन्तर्धान]
અદૃશ્ય થવું
अंतद्भाणपिंड, पुं० / अन्तर्धानपिण्ड )
આત્માને અંતરહિત કરી આહાર ગ્રહણ કરવો તે
अंतद्धाणी. स्त्री० [ अन्तर्धानी ] અદૃશ્ય થવાની વિદ્યા
अंतपंतवासि. पुं० [ अन्त्यप्रान्त्यवासिन् ]
અંત-પ્રાંત અક્ષરથી જીવનાર
अंतमुहुत्त न० / अन्तर्मुहूर्त्ती મુહૂર્ત-બે ઘડી અંદરનો કાળ
अंतय. पुं० [अन्तक]
વિનાશકારક, દુષ્પરિત્યજ્ય
आगम शब्दादि संग्रह
अंतयड. त्रि० (अन्तकृत् भुखी अंतगड
अंतर. न० [अन्तर]
आंतरिक अंतःरए संबंधि, अंतराल, मध्यभाग,
अवसर, विना,
अंतर, न० / अन्तर
આંતર, વ્યવધાન
अंतर, न० ( अन्तर
पानी खेड ले
अंतर. न० [अन्तर] ગામ-નગરાદિનો અર્ધપથ
अंतर. पुं० [ अन्तराय) વિઘ્ન
अंतर. त्रि० ( आन्तर )
અંતઃકરણ સંબંધિ
अंतरंजिया स्त्री० [ अन्तरञ्जिका]
નગરી વિશેષ
अंतरंडगोलिया. स्त्री० [अन्तरण्डगोलिका ]
અંતર્તીપ-મનુષ્યના શરીરમાં થતી એક પ્રકારની ગોળી
अंतरकंद. पुं० / अन्तरकन्द )
જલરુહ વનસ્પતિ વિશેષ કેદ
अंतरकप्पग. पुं० [ अन्तरकल्पक ] સાધ્વીના વસ્ત્રનો એક ભેદ अंतरगत. त्रि० [ अन्तर्गत ]
અંદર આવેલ, સંસ્પર્શી अंतरगिह. न० [अन्तगृह । બે ઘર વચ્ચેનું અંતર
अंतरदीप. पुं० [ अन्तरद्वीप ]
લવણ સમુદ્ર મધ્યે રહેલ દાઢાઓ 'ઉપર'ના દ્વીપ
अंतरदीपक. पुं० [ अन्तरद्वीपक ]
दुखो र
अंतरदीवग. पुं० [ अन्तरदीपज ] અંત પમાં ઉત્પન્ન થયેલ अंतरदीवग. पुं० [ अन्तरद्वीपक ] हुथ्यो 'अंतरदीव' अंतरदीवय. पुं० [ अन्तरद्वीपज ]
અંતર દ્વીપમાં ઉત્પન્ન થયેલ अंतरदीविया. स्त्री० [ अन्तद्विपिका ] અંતર દ્વીપમાં ઉત્પન્ન થયેલ સ્ત્રી
अंतरद्धा स्वी० (अन्तरध्वन्
અંતર્ધાન થવું તે, નાશ થવો તે अंतरद्दीवय. पुं० [ अन्तद्वीपक ]
पृथ्वी अंतरदीव
अंतरनई. स्वी० / अन्तरनदी |
મહાનદીની અપેક્ષાએ નાની નદી
अंतरनदी. स्त्री० [ अन्तरनदी] देखो 'र'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 15
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 368