Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
अंजणकेसिया. स्त्री० [अञ्जनकेशिका]
જુઓ ઉપર अंजणकेसियाकुसुम. न० [अञ्जनकेशिकाकुसुम]
એક વનસ્પતિનું ફૂલ अंजणग. पुं० [अञ्जनक
सो अंजणक अंजणगपव्वय. पुं० [अञ्जनकपर्वत]
નંદીશ્વર દ્વીપે એક પર્વત अंजणगिरि. पुं० [अञ्जनगिरि] કાળા રંગનો એક પર્વત अंजणगिरि. पुं० [अञ्जनगिरि]
ભદ્રશાલવનનું ફૂટ अंजणगिरिकूट. पुं० [अञ्जनगिरिकूट]
ભદ્રસાલવનું એક ફૂટ अंजणजोग. पुं० [अञ्जनजोग]
બોંતેર કળામાંની એક કળા-વિશેષ अंजणधाऊसम. विशे० [अञ्जनधातुसम]
સુરમાં જેવું, ધાતુ વિશેષ-ઉપમા अंजनपुलग. न० [अञ्जनपुलक] રત્ન, કાંડ अंजणपुलय. न० [अञ्जनपुलक] રત્ન, કાંડ अंजणमय. विशे० [अञ्जनमय
અંજનરત્નમય વસ્તુ-વિશેષ अंजणरिटु. पुं० [अञ्जनरिष्ट] વાયુકુમારનો ચોથો ઇન્દ્ર अंजणसलागा. स्त्री० [अञ्जनशलाका
આંજવાની સળી अंजणा. स्त्री० [अञ्जना
એક વાવડી, ચોથી નરક, એક પર્વતનું નામ अंजणागिरि. पुं० [अञ्जनागिरि] દિગહસ્તિ ફૂટ-વિશેષ अंजणी. स्त्री० [अञ्जनी] કાજળની ડબ્બી अंजन. न०/अञ्जन]
यो अंजण
अंजलि. स्त्री० [अञ्जलि
ખોબો, કમળના ડોડા જેવી આકૃતિ કરી જોડેલા બે હાથ अंजलि. स्त्री० [अञ्जलि
એક પ્રકારની મુદ્રા अंजलिकम्म. न० [अञ्जलिकर्मन्
બે હાથ જોડવા તે-ક્રિયા अंजलिकरण. न० [अञ्जलिकरण]
નમન, એક પ્રકારનો વિનય अंजलिपग्गह. पुं० [अञ्जलिप्रग्रह)
બે હાથ જોડી નમસ્કાર કરવા તે, સંભોગ વિશેષ अंजलिपुट. पुं० [अञ्जलिपुट]
બે હાથ જોડી કરસંપુટ કરવો તે अंजलिप्पग्गह. पुं० [अञ्जलिप्रग्रह]
हुयी अंजलिपग्गह अंजली. स्त्री० [अञ्जलि
यो 'अंजलि अंजलीपग्गह. पुं० [अञ्जलिप्रग्रह]
हुयी अंजलिपग्गह अंजु. त्रि० [ऋजु]
સરળ, માયાપ્રપંચ રહિત, સંયમી, નિર્દોષ, શુદ્ધ अंजुया. वि० [अज्जुका
સત્તરમાં તીર્થકર ભ૦ કુંથુનાથના પ્રથમ શિષ્યા. अंजू. स्त्री० [अञ्जू
શક્રેન્દ્રની એક અગમહિષી, अंजू. विशे० [अजू] અવ્યભિચારી, અકુટીલ अंजू-१. वि० [अञ्जू હસ્તિનાપુરના ‘પૂડમ' ગાથાપતિની પુત્રી, ભ૦ પાઠ્ય પાસે દીક્ષા લીધી, મૃત્યુ બાદ શક્રેન્દ્રની અગમહિષી બની. अंजू-२. वि० [अजू
वर्धमानपुरमा सार्थवाह 'धनदेव' मने 'पियंगू' नी पुत्री, તેના લગ્ન રાજા ‘વિનમિત્ત સાથે થયા, તેને યોનિ શૂળ થતા શરીર સૂકાઈ ગયું. મરીને તે નરકે ગઈ. પૂર્વભવમાં
ते 'पुढविसिरि' 8 हती. अंजूदेवी. वि० [अजूदेवी
यो ‘अंजू-२'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 13
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 368