Book Title: Agam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/૬ અબાધારહિત સમુપવિષ્ટ •x• પ્રમુદિત-હર્ષ પામેલ, ક્રીડા કરવાને આરંભેલ, તેમના, ગીતમાં રતિ જેમને છે, તે ગીતરતિ, ગંધર્વ વડે કરાયેલ તે ગાંધર્વ-નાટ્યદિ, તેમાં હર્ષિત મનવાળા. - X - X - ગધ આદિ ભેદથી આઠ ભેદે ગેય, ત્યાં ગધ-જેમાં સ્વર સંચારથી ગધ ગવાય છે. જે પધ-વૃતાદિ જે ગવાય છે, તે પધ, જેમાં કથિકાદિ ગવાય છે, તે કથ્ય, પદબદ્ધ - જે એકાક્ષરાદિ તે પાદબદ્ધ-જે વૃતાદિ ચતુર્ભાગ માત્રમાં પાદમાં બદ્ધ, ઉક્લિપ્તક પ્રથમથી સમારંભ કરાતા, પ્રવૃત્તક-પ્રથમ સમારંભથી ઉર્વ આક્ષેપપૂર્વક પ્રવર્તમાન. મંદાક-મધ્ય ભાગમાં સર્વ મૂઈનાદિ ગુણયુક્ત મંદ-મંદ સંચરતા, ધીમે-ધીમે પ્રોપ કરાતો સ્વર જે ગેયના અવસાને છે તે રોચિતાવસાન. સપ્તસ્વર-મજ આદિ – પ૪, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નેસ એ સાત સ્વરો છે. તે સાતે સ્વરો પુરુષ કે સ્ત્રીની નાભિથી ઉદભવે છે. તથા આઠ રસ - શૃંગાદિ વડે પ્રકર્ષથી યુક્ત છે, તથા અગિયાર અલંકાર પૂર્વ અંતર્ગત્ સ્વર પ્રાભૃતમાં સારી રીતે અભિહિત છે. તે પૂર્વો હાલ વિચ્છેદ પામેલ છે. * તથા છ દોષ રહિત - તે છ દોષ આ પ્રમાણે છે – (૧) ભીત-કાસ પામેલ, જો ત્રાસ પામેલ મન વડે ગવાય, ત્યારે ભીતપુરષના નિબંઘનત્વથી, તે ધમનિવૃતત્વથી ભીત કહેવાય છે. (૨) કૂત-જે વરિત ગવાય છે, ત્વરિત ગાવાથી રાગ-નાનાદિ પુષ્ટિ અક્ષર વ્યક્તિ થતી નથી. (3) ઉપિંચ્છ-શ્વાસ સંયુકત, (૪) ઉતાલ-પ્રાબલ્યથી અતિતાલ કે અસ્થાનતાલ, તાલ તે કંસિકાદિ સ્વર વિશેષ. કાકરવરગ્લાશ્રવ્ય સ્વર, અનુનાસ-નાસિકાથી નીકળતા. આઠ ગુણો વડે યુક્ત - તે આઠ ગુણો આ પ્રમાણે છે – (૧) પૂર્ણ-જે સ્વકલા વડે પૂર્ણ ગવાય છે. (૨) ક્લ-ગેય ગાનુક્તથી જે ગવાય છે તે. (3) અલંકૃત્ - અન્યોન્ય સ્કૂટ શુભ સ્વર વિશેષના કારણથી અલંકૃત, ૪) વ્યક્ત - અક્ષર સ્વર છૂટકરણથી, (૫) અવિપુષ્ટ - વિકોશની જેમ જે વિસ્વર ન થાય તે. (૬) મધુર - કોકિલાના શબ્દ સમાન, (૭) સમ-તાલવંશ સ્વરાદિ સમતુગત, (૮) સલલિત-સ્વર ધોલના પ્રકારથી અતિશય લલત સમાન. - x - ૪ - આ આઠ ગુણો ગેયના હોય છે. આના રહિત વિડંબના માત્ર છે. આ આઠ ગુણો મળે કંઈક વિશેષ પ્રતિપાદનાર્થે કહે છે - રક્ત-પૂર્વોકત સ્વરૂપ, બિસ્થાનકરણશુદ્ધ, ત્રણ સ્થાનો-ઉમ્સ વગેરે, તેમાં કિયા વડે શુદ્ધ, તે- હદય શુદ્ધ, કંઠ શુદ્ધ, શિરોવિશુદ્ધ, તેમાં જે હદયમાં વર વિશાલ હોય તો ઉરોવિશુદ્ધ, પણ જો તે કંઠમાં અટિત વર્તતો હોય તો કંઠ વિશુદ્ધ, જો વળી મસ્તકે પ્રાપ્ત થઈ અનુનાસિક થાય તો શિરોવિશુદ્ધ અથવા ત્રણે સાથે વિશદ્ધ હોય. સકુહર - સછિદ્ર, ગુંજન-શબ્દ કરતો જે વંશ તે તંગી-તલ-તાલ-લય પર જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગ્રહીને તેના વડે અતિશય સંપ્રયુક્ત વર્તે અચ િકુહર સહિત વંશમાં ગુંજે અને તંત્રી વડે વગાડાતા, જે વંશ-તંત્રી સ્વર વડે અવિરુદ્ધ હોય તે સમુહગુંજવંશતંત્રી સંપ્રયકત છે. પરસ્પર આહત-હસ્તતાલ સ્વરાનવર્સી જે ગીત, તે તાલમાં સંપયુકd. જે મુરજ-કંશિકા આદિ આતોધના આહતનો જે ધ્વનિ અને નર્તકી પાદોોપથી નર્તન કરે તે કાલસંપ્રયુક્ત. - x - લયને અનુસરીને ગાવું તે લયયુક્ત. વંશ તંગી આદિ વડે સ્વર ગ્રહીને સમ સ્વરથી ગવાય તે ગ્રહસંપ્રયુકત - X - તેથી જ મનોહર છે. વળી તે કેવું છે, તે કહે છે – મૃદુ સ્વરથી યુક્ત, નિષ્ઠુર વડે નહીં. જેમાં સ્વર અક્ષર અને ઘોલના સ્વર વિશેષમાં સંચરતો રાગ અતિ ભાસે તે પદસંચારને રિભિત કહે છે. ગેય નિબદ્ધમાં સંચાર જેમાં છે તે મૃદુરિભિત પદ સંચાર, શ્રોતાને જેમાં સારી રતિ થાય તે સુગતિ. જેના અવસાનમાં નમવાપણું છે તે સુનતિ. - ૪ - કયા સ્થાને ? તે કહે છે - દેવસંબંધી, નૃત્યવિધિમાં સજજ તે નાટ્ય સજ્જ ગીતવાધમાં, તેવી નાટ્યવિધિ પણ સુમનોહર થાય. ઉક્ત સ્વરૂપ ગેય, ગાવાને આરંભનારના જે શબ્દો અતિમનોહર હોય છે, શું તે એવા પ્રકારનો તે મણી અને તૃણોના શબ્દ છે ? દષ્ટાંત સર્વ સામ્ય અભાવવી હોય, તેથી તે પદનું ઉત્પાદન છે. આમ પૂછતાં ભગવંતે કહ્યું – ગૌતમ ! કંઈક એવા પ્રકારે શબ્દ હોય. - હવે પુષ્કરિણી સૂગ - તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-મોટી વાવો, પુષ્કરિણીઓ, દીધિંકાઓ, ગુંજાલિકાઓ ઈત્યાદિ સ્વચ્છ, ગ્લણ, રજતમય કીનારાવાળી, સમતીર, વજમય પાષાણયુક્ત, તપનીયતળવાળી, સુવર્ણ શુભ્રજત વાલુકાઓ • x • તથા વિવિધ મણિ તીર્થ સુબદ્ધ, ચતુષ્કોણ, અનુપૂર્વ સુજાત વપ્રગંભીર શીતળ જળ, સંછન્નપ્રાદિ, ઘણાં ઉત્પલ, કુમુદ ઈત્યાદિના કેસરાથી ઉપયિત, પર્યાદ પરિભોગ કરતાં કમળો, વિમલ સલિલપૂર્ણ, ભ્રમણ કરતાં મત્સ્ય, કાચબાદિ • x • પ્રત્યેક પાવરપેદિકા પરિક્ષિત, પ્રત્યેક વનખંડ પરિક્ષિપ્ત, કેટલુંક આસવ ઉદક, કેટલુંક વારુકુદક, કેટલુંક ક્ષોદોદક આદિ ઉદકસથી પ્રાસાદીયાદિ કહેલ છે. ઉકાસૂમની વ્યાખ્યા - ઘણાં ક્ષુદ્ર અને લઘુ-ટ્યુલ્લિકા, વાપી-ચોરસ આકારે, પુષ્કરિણી-વૃતઆકારે, દીધિંકા-સારણી, તે જ વકાણુંજાલિકા, ઘણાં પુષ્પો અવકીર્ણ હોય તે સરોવર, ઘણી સરની એક પંક્તિથી રહેવું તે સરપંક્તિ, ઘણી સરપંક્તિ તે સરસરપંક્તિ, બિલ-કૂવા, તેની પંક્તિ બિલપંક્તિ, આ બધાં કેવા પ્રકારે છે ? તે કહે છે - છ - સ્ફટિકવત્ બહારનો નિર્મળપદેશ, ગ્લણ-પુદ્ગલ તિપાદિત બાહ્ય પ્રદેશ, રજતમય કિનારસ જેના છે તથા, સમ-ખાડા આદિનો સદભાવ નથી, તીરસ્વત સ્થાનો જળ વડે પૂરિત છે, તે સમતીર, પાષાણ-વજમય છે, હેમ વિશેષમય તળીયું

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96